________________
૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ
[૧૪૩
આપણે નવ તત્ત્વ શીખીએ, ખીજાને તે સમજાવીએ. આપણા આત્મા આશ્રવ–ખ'ધનીભયંકરતા અને સંવનિજ રાની ઉત્તમતા ન સમજે, ત્યાં સુધી આપણે પણ તે તત્ત્વા ખેલીએ તેમાં શું ? કા સંગ્રહણી ખેલે છે, પણ પેાતાને તે રાગ થયા છે તેની ભયંકરતા તેના ખ્યાલમાં નથી ત્યાં સુધી દવા ને દાક્તરની કિંમત બાળકના ખ્યાલમાં આવે નહીં.
તેમ અહીં જીવને સમ્યક્ત્વની કિ ંમત કારે ખ્યાલમાં આવે? અનાદિ સંસારચક્રનુ ભયંકરપણું ન સમજે. ત્યાં સુધી તેને સમ્યક્ત્વની કિ ંમત ન સમજાય. ભટકવું ભયંકર છે, તે ન સમજે ત્યાં સુધી સમ્યક્ત્વની ઉત્તમતા ન આવે, તેમ સમ્યક્ત્વરૂપી ઔષધ દેનાર વૈદ્ય સમાન જિનેશ્વર દેવ ઉપર આદર થાય નહીં.
બાળકો કે મોટા પણ કેટલાક એવા હાય કે દવા ફેંકી દે છે. કેમ ? દરદની ભયંકરતા ખ્યાલમાં રહી નથી. તેથી દવાના, તથા વૈદ્યના તે ગરજી નથી ખનતા. દરદની ભયંકરતાવાળા દવાના અને વૈદ્યના ખાખર ગરજી હાય તા તે કહે તેમ કષ્ટ સહન કરે, અને ચરી પાળે છે. જે મનુષ્ય દરદની ભયંકરતા નથી સમજતે તે ચરી પળાવવાવાળા વૈદ્યને બૈરી ગણે, દરદની ભયંકરતા નહીં સમજનારા વૈદ્યઉપર ઇતરાજીવાળા થાય.
આપણને રાગ, શાક, જન્મ, જરા, મરણુ વગેરેની ભયંકરતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વીતરાગદેવ તે ખાળકની માફક ફૂંકી દેવાલાયક થાય. અનાદિનાં ચક્કર-ભ્રમણને તથાપ્રકારે ખરાબ નથી ગણતા એટલે ગુરુમહારાજ હાય તો ધમ કરીએ, અને ગુરુમહરાજ ગયા એટલે ચરવળા, કટાસણા અભરાઈ એ મેલીએ. દવા કેટલાંક ખાળકે મામાપની હાજરીમાં લે, તે આડાઅવળા ગયાં તા ઢાળી દે, ગુરુમહારાજની હાજરીમાં ધ કરે, પણ તે વિહાર કરે તો પછી ઉપાશ્રયે પણ ન આવે. હજી આપણી છે.કરમત નથી ગઈં. કારણ શું?
જેમ બાળકને દરદની ભયંકરતાની જાણ ન હતી, તેમ આ આત્માને પુગલની પરાધીનતા, ઇન્દ્રિયની અધમ દશાની હજી જાણુ થઈ નથી. જેમ પુદ્ગલના દરદને અંગે ભયંકરતાની ખખર પડે, પછી ડોકટરે એક વખત દરદ અંગે ઢવા અને ચરી ખતાવી, પછી તે દવા અને તે ચરીને આપણે છોડતા નથી. એક વખત મુનિ મહારાજના