________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૨૯
મેક્ષમાને ઝાંપે ખૂલ્લે થાય, બંગલા આગળ કંપાઉન્ડ રાખે છે તેમાં આગળને ઝાંપે કયારે ખૂલે? કર્તવ્યતામાં આટલે ફરક પડે. પહેલી કર્તવ્યતા કઈ હતી ?
આહાર, શરીર, ઈન્દ્રિયે આ બધું કર્તવ્ય હતું. એ કર્તવ્ય પલટી જાય અને કર્તવ્ય ધર્મમાં થાય. આહારાદિક ધર્મ માટે કરું, ઈષ્ટ વિષયે મેળવું તે પણ ધર્મ માટે. આહારદિક ધર્મ માટે જ મેળવું, ઈષ્ટ વિષયની પ્રાપ્તિ અનિષ્ટ વિષને પરિવાર તે પણ ધર્મ માટે. આ પરિણતિ થાય તે માર્ગને ઝપ ખૂ. મેક્ષ માર્ગને હજુ વાર છે. ધર્મની પરમ કર્તવ્યતા થાય. આહાર તે કરો કે જે ધર્મને બાધક ન થાય, યાવત્ શ્વાસે શ્વાસ એવી રીતે ન પ્રવર્તાવું કે જે ધર્મને બાધક હોય.
શાસ્ત્રકારોએ ગોચરી લઈ આવતાં, આવતાં એક વસ્તુ કહી. મુવાકર” સાધુ દેહનું ધારણ જરૂર કરે છે, બીજાઓ દેહનું ધારણ રક્ષણ, પોષણ કરે છે, તેમ સાધુએ પણ ધારણું રક્ષણ પોષણ કરે છે, તેમાં ફરક નથી. ઈતર જીવે ખેરાક દ્વારા શરીરનું ધારણ પિષણ રક્ષણ કરી રહ્યા છે, તેમ સાધુઓ પણ કરી રહ્યા છે. સાધુના દેહનું ધારણ છે એ ચોક્કસ, પરંતુ ધ્યેય એ નહીં. તે ધ્યેય કયું? ધ્યેય મોક્ષ સિદ્ધ કરવાનું.
જે જ્ઞાન દર્શન ચારિત્ર જોઈએ, જ્ઞાનની પરાકાષ્ઠા ન થઈ હોય, દર્શનની, ચારિત્રની પરાકાષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી જીવને મેક્ષ મળી શકતું નથી. પરાકાષ્ઠાએ પહોંચવા માટે–સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચવા માટે સાધુને જીવનની જરૂર. તેને અંગે તેને શરીર ધારણ પિષણ રક્ષણ કરવાનું છે. આમાં શરીર ખરેખર મેક્ષનું કારણ નથી. મેક્ષનું કારણ હોય તે સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રની ઊંચી દશા છે. તે વગર મિક્ષ મળી શકે જ નહીં. જીવન ધારણ કરી એ તરફ વળીએ ત્યારે મેક્ષ મળે.
ફારમાદ્ય વસ્તુ ધર્મસાધનં. તેનું કારણ સાધુનું શરીર, માટે શરીરનું ધારણ. તમે જે શબ્દ જાણે–બેલે છે, માત્ર દુરુપયેગ