________________
૧૬, સાહિત્યનું સાષ્ય
[૧૨૩
એ વિવેક આવે કયાંથી? તે પર પરાથી આવતા નથી. શારીરિક સ્થિતિને અગે માપના-માના રાગે છેોકરાને પર પરાથી આવે, પરંતુ ખાપ કે માની બુદ્ધિ છેાકરામાં આવે છે? બુદ્ધિ પરંપરાથી આવનારી ચીજ નથી. શરીરને વાન, રાગેા પર’પરાથી આવે છે, બુદ્ધિ પર પરાથી આવતી નથી. મૂર્ખાના ોકરા વિદ્વાના હોય છે, વિદ્વાનાના છોકરા મૂર્ખા પણ હાય છે.
અક્કલ, વંશઉતાર આવનારી ચીજ નથી. તેવી રીતે વિવેક, વશઉતાર ન આવે. તે તેા જ્ઞાન આવવાથી આવે છે. સમજદાર હાય તેને બુદ્ધિ, શિખામણ, અક્કલ મેળવુ' એમ થાય છે. તેમાં જ તે મગ્ન રહે. હુંસ કર્યાં મગ્ન રહે ? શાંતિથી કાં રહે ? માનસ સરૈાવરમાં તે મગ્ન રહે. ખામેચિયાં કે મેલામાં હુંસ, મગ્ન ન રહે. જેઓ હુંસ જેવા ઉત્તમ હાય, પુણ્ય-પાપના વિવેકને જાણવાની જેને ઇચ્છા હાય, તેવા જ્ઞાનમાં જ લીન રહે. તેનુ સાધન કયું? સેંકડો માણુસે જ્ઞાનને વખાણનારા, ‘એક પણ જ્ઞાન સારું નથી’એમ કાઇ નહી’કહે. સારું કહેવાથી તે કાંઈ મળી જાતું નથી.
સપનાં ત્રણ કારણા.
સાધને એકઠાં કરીએ તે મળે. સંપ સારે। કે કુસંપ સારો ? તેમ પૂછવાથી સંપ સારે' એમ જ જવાબ મળશે. સંપ પાસ કરવામાં બહુમતિની જરૂર ન પડે. વગર હિરાઇએ ચુંટાઈ જાય. ખીજી વખતે મત લઈએ કે સ ́પનાં કારણેા કયાં, ને તેને અમલ કેટલેા તું કરે છે? ત્યારે કારણેા દર્શાવવામાં સેકડે ૧૦ ટકા નહીં આવે. અમલ કરતી વખતે એક ટકો પણ નહીં નીકળે.
ત્રણ વસ્તુ વગર સંપ ઉત્પન્ન થતો નથી, ટકતા કે વધતેા નથી. તે ત્રણ વસ્તુ : “ સાવચેતી રાખવી, ગાંઠ બાંધવી નહી’, વખત મળ્યા વિસારવેા નહી.
""
આપણે કોઇના અપરાધમાં આવવું નહીં. કાઇના અપરાધનુકસાનમાં આવવું નહીં. નુકસાનકારક માગે ન જવું, તે સાવચેતી રાખવાપ પ્રથમ રસ્તા.