________________
દેશના મહિમા દાન
સાહિત્ય વગરની અજ્ઞાન દશામાં માણસ કેવા હાય ? તે જણાવવા કહ્યું કે- મન્નત્યશ: જિજ્જાજ્ઞાના=અજ્ઞાની અજ્ઞાનમાં ડૂબે છે. કહેશેા કે– ‘અજ્ઞાનપણું કોઇને ગમતુ નથી, તો તેને ખસેડનાર સાહિત્ય જેવી સારી ચીજ દરેકને કેમ ન ગમે ? ’ વાત ખરી. ઘણા જીવા તે જાતિસ્વભાવથી એવા છે કે તેમને ખરાબ જ ગમે ! સારું ન ગમે, ભણતર-શાસ્ત્ર તેમને ન જોઈએ. તેઓમાં છેવટે ઊડે ઊડે પણ એ જડ બેઠી હોય છે કે—કાગળા પર લખવુ. એટલે ધેાળાનાં કાળાં કરવાં,” એ જ કે ખીજું કાંઈ ? આના જેવું પાપ કર્યુ? છે અજ્ઞાનની હદ ? તે તે લખવામાત્રમાં આવુ માનવાવાળા-ધોળા ઉપર કાળુ કરનારા કહીને અજ્ઞાનમાં લીન રહેનારા.
૧૨૨]
વિષ્ટા સવ` માટે બૂરામાં પૂરી ચીજ, પરંતુ ભૂંડ હાય તેને શું ગમે? ભૂંડને ખીર દૂધપાક ન ગમે, ખરામ ચૌજ વિષ્ટા છતાં તે તરફ ભૂંડ દ્વાડયો જાય. વિષ્ટા તરફ દોડે તેના ૧૦૦મા ભાગે અનાજ તરફ નહીં દોડે. તેમ અજ્ઞાનની અંદર મૂર્ખામી રહે. ભૂંડ વિદ્યામાં મસ્ત, તેમ અજ્ઞાની– મૂર્ખ મનુષ્ચ અજ્ઞાનમાં જ મસ્ત. તેને જ્ઞાનની દરકાર નહી.
પરંતુ ‘ જ્ઞાની નિમન્નતિજ્ઞાને ’=જ્ઞાની જ્ઞાનમાં નિમગ્ન હોય છે. સમજવાવાળા જાતિવાન જાનવરે વિષ્ટામાં મુખ નહીં ઘાલે. વિવેક દરેકને છે. ઈન્દ્રિયોના વિષય સંબ ંધી વિવેક પોતપોતાના પ્રમાણમાં પંખી, ઢારઢાંખરનેય હાય છે. દ્વાર તરસ્યા થવા છતાં મૂતરની કુંડીમાં માં નહીં નાખે. પાણીમાં માં નાખશે. તમાકુના ખેતરને વાડ કેમ નથી કરવી પડતી ? જાનવામાં એ વિવેક છે કે આ ખાવા લાયક નથી. એ રીતે સ્પર્શ –રસ-ગધ-રૂપ શબ્દ માટે આ બધાંને અંગે જાનવરોમાં પણ વિવેક છે, ત્યારે મનુષ્યપણામાં શુ અધિક ? એ કે-મનુષ્ય, પુણ્ય પાપના વિવેક કરી શકે.
સામાન્ય વિષયના સત્ અસણાના વિવેકમાં જ મનુષ્યપણું નથી, સામાન્ય વિષયનું સત્—અસત્આપણુ તે જાનવર પણ કરી શકે છે, પણ વિષયના વિભાગ–વિવેક કરી શકે છે, મનુષ્યપણા સંબંધી વિવેક તે એ છે કે શું કરવાથી પુણ્ય અને શું કરવાથી પાપ બંધાય તે સમજી પાપ બંધ કરવું અને પુણ્ય આદરવું. તે વિવેક મનુષ્યેામાં જ હોય.
તે