________________
૧૪, ચાર ભાવના
[૯
છીએ? મનુષ્ય મનુષ્યને કરેલે ઉપકાર તે વાળવે જોઈએ; પૃથ્વી આદિને શી રીતે ઉપકાર વાળ?
મનુષ્યને ઉપકાર પાછો વાળી શકાય છે, તે ડોસાએ વિચાર કર્યો કે મારે પણ ઉપકાર પાછા વાળ જોઈએ. આ જુવાન છે, તે તે મારા ભાગ્યને લૂલ-લંગડો–બહેરે-ઘરડે થઈ અશક્ત થાય ને તે ૧૦૦ હાથના ઊંડા ખાડામાં પડે તે હું કાઢે ને તેનું કલ્યાણ કરું તે મારા પર કરેલ ઉપકારને બદલે વળી શકે? ઉપકાર પાછો વાળવાની બુદ્ધિ છતાં ચિંતવન શાનું? ચિંતવન અનર્થનું. કઈ બુદ્ધિથી તે કર્યું? આંધળા બહેરા ડોસાએ ઉપકાર વાળવાની દષ્ટિ રાખી પણ તેણે શું ચિંતવ્યું ? “પેલે જુવાન, આંધળે બહેશ-લે-લંગડો થાય અને કૂવામાં પડે તે ઉપકાર વાળી શકાય. આમ ડસામાં ઉપકાર વાળવાની બુદ્ધિ છે. છતાં ચિંતવન મહાજુલમવાળું છે. તેમ ધર્મની બુદ્ધિ છતાં ધર્મનાં કારણે સમજવામાં ન આવે તે ઉપકારબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય, તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજીએ ધર્મને અર્થ આપતાં કહ્યું કે શાહિમાયડુ સગુણા ધર્મ: મૈત્રી આદિ ભાવવાળી પ્રવૃત્તિ-અનુષ્ઠાન તેનું નામ ધર્મ! તેમાં પ્રથમ પહેલે પાયે એ હવે જોઈએ કે આખા જગતનું હિત કેવી રીતે કરું? ધર્મને પ્રથમ પાયે કો? આ વિચાર કે-આખા જગતનું હિત કેવી રીતે કરું? મારે હિત કરવામાં મિત્ર કે શત્રુ, સ્વજન કે પરજન ન હોય. સજજન–દુજનનાં ભેદ વગર જગતનાં તમામ જનું હિત કરું. તે વિચાર કર્યા પછી હવે તેને આગળ શી રીતે વધારે? એ માટે કર=ગુણની પૂજા. જેટલા છે ગુણી છે, ઉત્તમ છે તે બધાને હું સેવક. તેમાં મિત્ર, શત્ર, સ્વજન, પરજનને ભેદ નહીં. ઉત્તમ કલ્યાણના માર્ગમાં વધેલા તે બધા સગુણું. તેમાંના મારા મિત્ર કે શત્રુ, સગાં કે અસગાં હોય, તેને ભેદ ગુણની પૂજામાં નહીં.
ગુણની પૂજા અખલિતપણે પ્રવર્તાવી જોઈએ. ધર્મના ધેરી હોય તેવા તે સર્વનું સન્માન, વંદન, સ્તુતિ કરવાં જોઈએ. તે બીજું કારણ. તે બે કર્યા પછી જીવે પોતાની કેટીથી અધમ કેટીવાળા જીવે પ્રતિ ઉપકાર કરવા માટે તૈયાર રહેવું જોઈએ, નહીંતર જીવન મેળવી શું કર્યું? તે માટે વાચ: