________________
૧૫, ધર્મ પરીક્ષા
[૧૦૩ જે માલની ઘરાકી વધારે થાય તેની નકલે વધારે થાય. બેટા ટ્રેડમાર્ક કરીને પણ બનાવટી માલની વધારે ન નીકળે. નકલી વસ્તુઓમાં તેવું લાગવા માંડે, તેથી જેની કિંમત વધારે તે અંગે નકલીપણને દરેડે વધારે પડે. ધર્મના ભેદે જોઈને-ફેટા જોઈને અક્કલવાનને એ વિચાર કરવાને કે ધર્મ બહુ કિંમતી છે, તેથી જ આટલી બધી બનાવટે ઉત્પન્ન થઈ છે.
અક્કલવાન પુરુષ, બનાવટ વધારે દેખીને તે મૂળની કિંમત વધારે સમજે, પણ બનાવટ બહુ દેખીને માલ લે છોડી ન દે. તેમ ધર્મના વધારે ભેદો દેખી ધમજન કંટાળે તે તે કેવો ગણાય? અક્કલને બારદાન તે ગણાય, જેણે અક્કલ ઘરેણે મૂકી હોય, અને બુદ્ધિનું બારદન પકડી રાખ્યું હોય! ખાંડની ગુણ હોય, તેમાંથી ખાંડ નીકળી ગઈ હાય, ને બારદાન-ગુણી રહી ગઈ હોય, તેમ બુદ્ધિ ખસી ગઈ હોય. જેઓ બુદ્ધિના બારદાન જેવા રહ્યા હોય તે જ આમ બેલે કે આપણે રગડાઝગડા ન જોઈએ,” ત્યારે તેને શું કરવું પડે? ધર્મની પરીક્ષામાં ઉતરવું પડે. ધર્મના ભેદે ઘણું છે. જેઓ કમને હેતુ તરીકે માને છે, તેઓ માને છે કે મનુષ્યની બુદ્ધિ-વિકૃતિઓ જુદી જુદી છે. તેથી લેકે ધર્મના નામે ફસાઈ જાય, તેમાં નવાઈ નથી. પરમેશ્વર જગતમાં બનાવનાર નથી પણ બતાવનાર છે.
હવે જે વાત કહું છું. તે મધ્યસ્થ રીતિએ લેવાની છે. જૈન અને અજૈનમાં ફરક હોય તે માત્ર “ત” અને “નને જ ફરક છે. જૈને પરમેશ્વરને માને છે. પરમેશ્વરને ન માને તે દેશ, તીર્થો, જપ રહે જ નહીં. પણ કેવા પરમેશ્વરને માને છે? સ્વર્ગ-નરક-પૂણ્ય -પાપ–સદ્દગતિ-દુર્ગતિનું સ્વરૂપ બતાવનાર તરીકે માને છે, અજેનો તે સ્વરૂપને બનાવનાર તરીકે પરમેશ્વરને માને છે. સ્વર્ગ, નરક, પૂણ્ય, પાપ, સદૂગત, દુર્ગતિ કેણે બનાવી? તે કે પરમેશ્વર. જૈન અને અજૈન વચ્ચે ફરક “ત” અને “ન” ને. “નવાળા આખી જોખમદારી પરમેશ્વરને માથે નાખે છે.-- --
શિક્ષક વિદ્યાર્થીને અભ્યાસ કરાવે. સજજન, દુર્જન, શાહુકારી