________________
૧૧૨]
દેશના મહિમા દર્શન
નાખે, તે વચન મૃગાવતીને લેવું પડ્યું નિરાધાર મૃગાવતીએ દૂત મારફત ચંડપ્રદ્યોતનને કહેવડાવ્યું સ્વામી ગયા. હવે તમારે જ આધાર છે.
ચંડપ્રદ્યોતનને થયું કે વગર યુદ્ધ જોઈતું સામું આવી મળી ગયું તેથી તેને સંતોષ થયે. પછી બીજે દૂત મેક કે “કુંવર બાલક રાજા છે, તેનાં રક્ષણના વિચારમાં છું. તમને રક્ષણને વિચાર સૂઝે છે? હવે ચંડપ્રદ્યોતનની છાતીમાં કેટલે સંતોષ થાય ?
તેણે મૃગાવતીને કહેવડાવ્યું કે “ફકર કરે નહિ, હું બેઠે છું
મૃગાવતીએ કહેડાવ્યું કે “પણ તમે ઉજજૈનીમાં હું કેસંબીમાં! આ સ્થિતિમાં મારી નગરીનું શું થાય? માટે (૧) કિલે કરે, (૨) કેડાર ભરે ને (૩) કેષ (ભંડાર) ભરજૂર કરે. ૧૪ મુગટબદ્ધ રાજા વિરુદ્ધ થઈ આવે તે પણ ન પડે તે કેટ, તેટલું અનાજ તેટલે ખજાને ભરે.”
માગણી ચંડપ્રદ્યોતને પૂર્ણ કરી ઉજજૈનીથી ઈટે મંગાવી, કેટ કર્યો. ત્યાંથી માલ મંગાવી કહાર ભરાવી દીધું અને તેને પ્રજાને પણ ભરી દીધું. હવે બધું રક્ષણ તૈયાર થઈ ગયું. હવે મૃગાવતી ચંડપ્રદ્યતનને દૂત દ્વારા કહે છે કે-“હવે ઉજજૈન પધારે, મને કંઈપણ કારણ હશે તે જણાવીશ.”
ચંડપ્રદ્યોતને મૃગાવતીને કેટ, કેડાર, હાષ કર્યા-ત્રણે તૈયાર કર્યા તે ઉજજૈન પાછા સીધાવવા માટે નથી કર્યા. મૃગાવતીને લઈ જવા કર્યા અને ભર્યા હતા. હવે આ સંદેશ આવે એટલે ચંડપ્રદ્યોતનને શું થાય? મૃગાવતીએ નાક કાપ્યું તે કાપ્યું પણ કાપીને હાથમાં આપ્યું. તેને થયું કે-રાંડ જાતે મને ઠગે. ૧૪ રાજાની સમક્ષ એને આંગણે ઠગે. હવે અંદરના દ્વેષને પાર રહે ખરો? માલ લીધે, મતા લીધી, અંતે તાળી આપી દીધી. કહે, કેટલી દાઝ ચડે? ઠગાઈમાં કઈ બાકી રહી?
આ સ્થિતિમાં ચંડપ્રોતન પાછો જાય તે દુનિયામાં કેટલે ફીટકાર ! કેમ મૃગાવતીને લઈ આવ્યાને! શેરીનું છીનાળું શેરીવાળા જાણે, પણ આ તે દેશદેશનું છીનાળું ! જેટલી જગ્યા એ જાહેરાત તેટલી જગ્યાએ પણ નાકકટ્ટી.