________________
છે. દેશના
સાહિત્યનું સાધ્ય
& SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBă GSSSB [૨૦૦૦, ફા. વ, ૧૨, જાહેર વ્યાખ્યાન વિઠ્ઠલવાડી-નાણાવટ, સૂરત.]
मज्जत्यज्ञःकिलाज्ञाने, बीष्टायामिव शूकरः ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥
સાહિત્ય' શબ્દની વ્યાખ્યા. મહાનુભાવે ! આજને વિષય “સાહિત્યનું સાધ્ય શું? એ રાખે છે. હેજે સમજાશે કે-સાધ્ય શી શી ચીજ છે તે ન સમજાય, સાહિત્ય અને સાધ્યનું સ્વરૂપ ન સમજાય, ત્યાં સુધી સાહિત્યનું સાધ્ય શું એ વિષય આપણે સમજી શકીએ નહીં, માટે સાહિત્યનું સ્વરૂપ-સાધ્યનું સ્વરૂપ સમજી પછી સાહિત્યનું સાધ્ય સમજવાની જરુર રહે. “સાહિત્ય' શબ્દ પ્રચલિત થયેલ છે. સાહિત્ય શબ્દથી સાક્ષરવર્ગ અજાણ્યો નથી, પણ જેવી રીતે સાહિત્ય શબ્દ, સાક્ષર માત્રમાં પ્રસિદ્ધ છે, તેવી રીતે સાહિત્યને અર્થ તે તે–વ્યુત્પત્તિ ઘણા થોડા સાક્ષરેના સ્થાનમાં હોય છે.
સાહિત્ય' શબ્દ સંસ્કૃત કઈ રીતે બને? વ્યાકરણને ખ્યાલ હશે. સંધાન કરે તેનું નામ “સંહિત” જે શબ્દ બને તે જ વ્યાકરણના નિયમ–સૂત્રના નિયમે તે શબ્દમાંના સમ ને મૂ ઊડી જાય, તેથી સાહિત્ય' બની શકે અને સહિત રચના તેને ભાવ તે સાહિત્ય. રચના દરેક મતવાળા કરે છે જેને શાસ્ત્ર કહીએ છીએ. રાઇ ન રાશિત ” કેઈપણ મત શાસ્ત્રા વગર હોતો નથી. નાસ્તિક –દેવ ગુરુ ધર્મને ન માનતા હોય, તેઓને પણ શાસ્ત્રો પિતાના મતનાં કહેલાં માનવા જ પડે છે અર્થાત્ નાસ્તિકે પણ શાસ્ત્રથી દૂર નથી. શાસ્ત્રથી વિમુખ રહી કેઈપણ દર્શન–મત-ધર્મ ઉત્પન્ન થઈ શકતે નથી, ચાલતો નથી, વધતું નથી. દરેક મતમાં, દર્શનમાં, ધર્મમાં શાસ્ત્રને સ્થાન આપવામાં આવેલું છે. શાસ્ત્રને દરેક દર્શનવાળા માને છે.