________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૫
લેકે જમીને લઈ લે, અને ખેડીને પાક તૈયાર કરે. પંખીઓ પકડી લાવ ટીપું” “પકડી લાવું ટીપું બેલે, ને ખેડૂત પાણી પાઈને પાક તૈયાર કરે. કાયદે જાહેર ન કરું. અને તમે આવ્યા એટલે ધારી રાખેલ તે પ્રમાણે કાયદાનો ભંગ કરનાર તરીકે તમને ગુનેગાર કરી દઉં તે ન્યાય ન ગણાય.
ભગવાન રીખવદેવજીએ “સત્ય બોલવાથી ધર્મ થાય છે. અને જૂઠથી પાપ થાય છે એ પિતે કાયદો કર્યો હોય તે, આખા જગતમાં તે કાયદો જાહેર થએલે હો જોઈએ. પરમેશ્વરને કાયદે જણાવવા માટે જોખમદારી નથી. બનાવવા માટે જોખમદારી છે, કર્મની કુટિલ નીતિમાં બધું સમાય છે. ધર્મને નામે ધૂતવાનું બનવું, કર્મની કુટિલ નીતિમાં બની શકે છે. સુરચંદભાઈ, હુંડી બતાવ્યા પછી તે બેટી જાણે, પણ સાથે તેના જ્ઞાન પ્રમાણે, આ માણસ “બેટી હુંડી બતાવી મારા નામને-કથનને દુરુપયેગ કરવાનો છે, એમ જાણે તે વખતે સુરચંદભાઈથી મૌન બેસી ન શકાય.
ધર્મના ફાંટા થયા, ધર્મને નામે અધર્મ ફેલાવાયા, તે ધર્મના બનાવનારથી કેમ સહન થયું ? સરકારી સત્તાની જેમ ઈશ્વરને ધર્મ બનાવનાર તરીકે માનીએ તે ઈશ્વર સર્વત્ર સત્તાવાળો હોય. તેની સત્તામાં અધર્મ માનીને અધમ કરે તે અક્ષમ્ય છે, પણ ધર્મ માની અધમ કરે તે કેટણે અક્ષમ્ય ગણાય? ધર્મ, પરમેશ્વરનાં નામની મિલકત કહીએ તે ચાલે. ફક્ત તેના નામને દુરુપયોગ કરી દુનિયા દેડી રહી છે.
કેટલાક નાસ્તિક વાદીઓ કહે છે કે-જે પરમેશ્વર બનાવનાર હોય તે આજની સત્તા ગુનેગારને સજા કરે, તે ગુનેગારના ટોળા વચ્ચે સજા કરે છે, બળવાખોરોને સજા કરાય છે, તેમાં પણ, બળ જાગ્યે હેય
ત્યાં મુખ્ય મથકે સજા કરાય છે, તેમ ઈશ્વરથી–સત્તાથી અહીંજ સજા કરાય–જેમકે ચોરી કરે કે તરત હાથ કપાઈ જાય, જૂઠું બોલવા સાથે બોબડે બની જાય, રંડીબાજી કરવા સાથે નપુંસક બની જાય, હિંસા કરવા સાથે તેને પ્રાણ જાય. પણ અહીં તે “મરી જાય એણ અને આંસુ આવે પિરની જેમ અધર્મ અહીં કરે, ને સજા ત્યાં ! ગુને કરે ત્યાં સજા નહીં! જગતક્તએ તે ગુનાના સ્થાનમાં જ સજા કરવી જોઈએ, તે જ ગુના રેકાય,