________________
દેશના મહિમા દર્શાન
જાનવર દૂધ આપવા દ્વારા, ભાર વહન કરવા દ્વારા ઉપકાર કરે છે. અરે! મર્યા પછી ચામડાં, દાંત, શીંગડાં આદુ આપીને ઉપકાર કરે છે! તે મનુષ્ય? મનુષ્ય ધર્મિષ્ટ થયા પછી ઉપકાર ન કરે તે તેની સ્થિતિ કેવી માનવી ? માટે મનુષ્યમાં જગતનાં દુઃખોના નાશ કરવાની બુદ્ધિ હાવી જ જોઇએ. ગુણવાનના સત્કારની બુદ્ધિ તેમજ દુ:ખને નાશ કરવાની બુદ્ધિ આવી, છતાં કેટલાક અવળા હાય છે. તમે ફાયદા કર્યાં, તે ગુણ માટે ખતાવા પણ તેને અવગુણ થાય તેનુ શું? તે વખતે આપણા લેાકમાં પદ્ધતિ છે કે ભલું કર્યુ તે તે મેં કર્યું અને ભૂંડું કર્યું' તેા તેના નસીબે કર્યું.' ભલામાં પાતે, ભૂંડામાં તેને માથે ભાર નાંખવામાં વાર નથી. એટલે કે ત્યાં ધબુદ્ધિ નથી. એમાં એક સરખા હિસાબ હાય. જમે અને ઉધાર માટે ગણિત જુદું છે ? જો તેમ નથી તો પરોપકારમાં સરવાળા કેમ જુદેા થયા ?
સરવાળા એક સરખા ગણા, માટે માસ્થ્ય પરોપકાર કરી શકયા તે તે જીવનું નસીખ હતુ ં તો પરાપકાર થઇ શકયા એમ ગણેા. શાહુકારીનુ કામ તે જ કે—જેવા જમેને તેવા જ ઉધારા હિસાબ રાખે. જે મનુષ્ય એક જ ધારે કે હું ઉપકાર કરું તેના નસીબે ફાયદા થાય. ઉપકાર કે અનુપકાર થાય, તેમાં વિશેષ મધ્યસ્થપણું, આચાવિચારો ધી જનને આખા જગતને અંગે હિતના, ગુણવાનને અંગે સત્કારના અને દુ:ખીના અંગે તેનાં દુઃખા નાશ કરવાનાં હોય. કના અને તેના પ્રભાવના વિચાર કરે તો કેાઈના ઉપર રાગ-દ્વેષ ન થાય. આવા વિચારઅનુષ્ઠાનને ધમ કહેવાય. તેવા વિચારો જેનામાં હોય તે ધમી કહેવાય. સૈક્યાવિ’મૈત્રી-પ્રમેાદ-કારુણ્ય-માધ્યસ્થ-આ ચાર ભાવનાથી યુક્ત જે અનુષ્ઠાન તે ધમ કહેવાય. હવે તે ધમ અને કેવી રીતે? તેનાં કારણા ન જણાવા તે ધમ ન થઈ શકે. ભયંકર રોગ જણાવે એટલા માત્રથી નિરોગી ન થવાય. આવા વિચારા સાથેની પ્રવૃત્તિ સાથેનું અનુષ્ઠાન કેવી રીતે બને ! તેના હેતુઓ ઉત્પન્ન થવાની રીત હવે બતાવાશે. તે અગ્રે
૧૦૦]