________________
૯]
દેશના મહિમા ન
જોઈએ. દરેક જણ ધને ક ́મતી ગણે છે પણ ધર્માંનાં કારણા કાં કે–જેને પ્રાપ્ત કરવાથી ધમની સિદ્ધિ થાય ? મનોરથ માત્રથી ધની સિદ્ધિ ન થાય, અન્ય કારણેા કામ ન લાગે, તેથી ધમનાં કારણેા દરેક મેળવે છે. ધમની ઈચ્છાએ પ્રયત્ન કરે છે, તે પણ કારણ છે, તે દરેકને ધર્મની સિદ્ધિ કેમ નથી થતી ? અન્ય ખરું જ, પણું તે અન્યનું કારણ બને નહીં. માટી બની શકે. એનાં ખુદનાં કારણેા જોઇએ.
પણ કારણ તે વજ્રનું કારણુ ન
ખુદનાં કારણેા હાય તા જ કાયની સિદ્ધિ થાય. દૂધ શબ્દ વાપર્યા પણ થારીયા-ખરસાણીનું દૂધ કહેવાય, પણ તે દૂધ પાષક થશે? જેમ થારીયા-ખરસાણીનું દૂધ કહેવાય, પણ દૂધનું કાય જે પાષકતા, તે બીજા દૂધથી ન થાય; તેમ ધર્મોનાં સાચાં-ખરાં વાસ્તવિક કારણેા મેળવવામાં આવે, તે જ ધમની સિદ્ધિ થાય. આ વાત સમાન્ય છે. તેમાં વિવાદને સ્થાન નથી.
આય પ્રજા પણ ધમાઁની ઈચ્છાવાળી છે. તે વાતમાં વિવાદ નથી એ વાત નક્કી કરો કે-ધર્મનું ખરું કારણુ કર્યુ? એ વિચારવાની દરેકને જરૂર છે. માટે સૂક્ષ્મયુદ્ધ, ધને હ ંમેશાં સમબુદ્ધિથી જાણવા નહીતર બુદ્ધિ ધમની રહે પરંતુ ધના નાશ થાય. અન્યથા ધર્મસુધયેય, વૃદ્ધિયાત: પ્રસન્યતે। વાસ્તવિક કારણને–સાચા હેતુને અમલમાં ન મૂકે તો તે મનુષ્યમાં ધર્મની બુદ્ધિ હાવા છતાં તે ધર્મોના નાશ
કરનાર થાય.
બુદ્ધિ વગરના પ્રત્યુપકાર.
કાઈ ઘરડા-ભૂલા-લંગડા-મહેશ રસ્તામાં જતાં ખાડામાં પડી ગયા. તેને એક જુવાન મનુષ્યે સાચવીને બહાર કાઢવો. ડાસા હતા. ચુવાને તેને માગ માં મૂકયા તેથી વ્રુદ્ધે વિચાર કર્યાં કે-મનુષ્યમાં સ્વાભાવિક રીતે એવી સ્થિતિ છે કે−ુ આખા જગતનુ' ખાઉં, મારુ ખાય તેનુ નખાદ જાય.' પૃથ્વી, પાણી આદિ આપણને ઉપકાર કરે છે, આપણા તરફથી પૃથ્વી, પાણી આદિ તરફ કયા ઉપકાર છે? હાથી-ઘોડા વગેરે મનુષ્ય પર ઉપકાર કરે છે, આપણે કયા ઉપકાર તેમના ઉપર કરીએ