________________
૧૩. સમકિતિ આત્મા
[૫
ઊભે પગે નીકળવા આપણે તૈયાર નથી. આડે પગે ખભે ઉપાડી કાઢે ત્યારે તૈયાર છીએ! શાથી? ચોક્કસ જાણીએ છીએ કે આ રજા દઈ દેવાને છે. તમારી આરાધના કેવી રીતની થાય છે? સમકિતિ ૨૪ કલાક ચાહે તેવી વેદના-દુઃખ-પીડામાં હોય, પણ તે લેશ્યાથી તે નીચે નહીં ઉતરે. - હવે એથે ગુણઠાણે તેજલેશ્યા જ ન જોઈએ, કારણ કે-શાસ્ત્રકાર તે છઠ્ઠા સુધી છ એ વેશ્યા હોય એમ કહે છે. સમમિ ૩ સ્ત્ર -સમ્યકત્વ પામ્યા પછી તે છએ ગુણસ્થાનકમાં છ લેશ્યા હેય. આ બે નિયમ પરસ્પર વિરૂદ્ધતાવાળા છે. બંને નિયમ શાસ્ત્રીય પરસ્પર વિરૂદ્ધતાવાળા, છતાં તેનું સમાધાન છે. અશુભ લેશ્યા આવી જાય તો પણુ આયુષ્યના બંધને કાળ છે. તેટલો કાળ તે લેશ્યા ટકે નહિ. સર્વવિરતિવાળા પ્રમાદીને અશુભ લેશ્યા આવી જાય, પણ ટકે નહીં. તેજે, પવ ને શુકલ એ ત્રણ લેશ્યા ટકનારી છે. આત્મામાં મૂળ બાંધે તે તેજે, પ૦ ને શુકલ, એ ત્રણ લેશ્યા જ મૂળ બાંધે.
હવે પ ને શુક્લ તે તે મેટી વાત છે. એછામાં ઓછી તેશ્યાની શુભ પરિણતિ રહે તે આપણે આત્મા સમકિતિ છે. દેહરા –ઉપાશ્રય-પૂજા-પ્રભાવનાની શુભ પરિણતિ રહે. ઉપાશ્રયનું પગથિયું ઉતરતાં મહારાજને શુભ પરિણતિ સેંપી જઈએ, તે ૨૪ કલાક શુભલેશ્યાવાળા કયાંથી રહીએ? એ ન હોય તે સમક્તિવાળા કયાંથી કહેવાઈ એ? આવી આત્માની શુદ્ધિ કરનારે તે મહિના મૂળને ખેદી નાંખે તેમાં નવાઈ શી? અર્ધ પુદ્ગલપરાવર્તામાં તે સંસાર કાપી જ નાંખે. મૂળમાંથી ઝાડ કાપી નાંખે, પછી વધારે વખત ન ટકે, તેમ જેણે મેહનું મૂળ કાપી નાખ્યું તેવા જીવને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ કહ્યો, તે તે સામાન્યતયા અસંભવિત કાળ કહ્યો છે. તેટલે કાળ બધાને રખડવાને હેતે નથી, એ ઘરમાં ઘેર જગતમાં બધાં પાપ સમતિમાંથી એવી કર્યા હોય તે તે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે ન રખડે.
જગતમાંના સર્વ ઘોર પાપ કરનારે કેઈક જ જીવ નીકળી આવે. તે પણ જીવ હોય તે પણ તેને અર્ધ પુદ્ગલથી વધારે કાળ સંસારમાં રખડવાનું ન હોય. દર્શન આરાધના જઘન્યથી કરે, તે આઠ