________________
- પર
દેશના મહિમા દર્શન રૂપિયે પાછો આપો. લવાભાઈ કહે : “નાંખ નાંખ ઉકરડે. વેપલે કરવા બેઠા છીએ કે શું?”
તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મને નામે લેકેને દેરનાર કઈ સ્થિતિમાં જાય છે? કળિયુગમાં અધ્યાત્મવાદીઓ હેળીના બાળકેઘેરિયા જેવા હોય છે. ચિત્તની શુદ્ધિ રાખીને વચન અને કાયાની અશુદ્ધિ રાખે, તે તે હોળીના ઘેરૈયામાં પણ કાયા અને વચનની અશુદ્ધિ સાથે મનની પણ અશુદ્ધિવાળા હો તે તે લવાભાઈ જેવા જ કે બીજા ?
શાસદષ્ટિએ અધ્યાત્મ આત્મકલ્યાણની બુદ્ધિએ ધર્મની ક્રિયા કરવાની છે. આ લેકના કે પરલોકનાં સુખની ઈછાએ નહિ. કીર્તિ–વર્ણશ્લાઘા-પ્રશંસા માટે ધર્મક્રિયા ન કરવી પણ મા કર્મ નિર્જરા. માટે જ ધમકરણ કરવી” એમ જણાવવા માટે કહ્યું કેઝારમાનામfષ૦' કર્મક્ષય કરી આત્માને નિર્મળ કરવા માટે ધર્મક્રિયા કરવી. જ્ઞાનાચાર, દર્શનાચારાદિ પાંચે આચારની પ્રવૃત્તિ, આચાર તે જ અધ્યાત્મ છે. વાતે અધ્યાત્મની ગમે છે, પણ પરમાર્થ સમજાયું નથી.
કર્મક્ષય માટે પાંચે આચારની પ્રવૃત્તિ, તે જ અધ્યાતમ છે, નહીંતર ફાગણના ઘેરૈયા જેવી દશા છે. ફાગણના ઘેરૈયા (હળી રમનારા) વચન અને વર્તનનાં ખરાબ પણ તેમને દાનત ખરાબ નથી. પણ જેઓ દાનત =પરિણામ, મન વચન કાયાથી ખરાબ અને અધ્યાત્મની વાત કરે તે કેવા સમજવા ? જેમાં ઉચાર, આચાર, વિચાર ત્રણેની શુદ્ધિ ન હોય, તેવાનાં “હે આત્મા !” કથનને શું અર્થ ! અધ્યાત્મ એનું નામ કે-જ્યાં કર્મની નિર્જરા હય કર્મક્ષયની બુદ્ધિ રાખી જે ધર્મપાલન થાય તે જ અધ્યાત્મ છે.
દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હવે મૂળ વાત પર આવીએ. માત્ર દુનિયાદારીના વિચારો, ઉચ્ચારે. આચારે રહેલા હેય, વિષય. કષાય માટે જ ઉચારાદિ રહેલા હોય,