________________
૭. જડ અને ચેતન
[પા બૈરી સવારે લવાની દુકાને ગઈ. રૂપિયે ને તપેલી આપી, ને કહેવડાવ્યું. લવાએ જોયું કે ગ્રાહક સારું નરસું સમજે એવું નથી, તેથી જૂને અને ખેરે ગાળ આપે. પેલો બહારગામથી આવી જમવા બેઠે, ગેળ વિનાનું ફીકકું જેટલું ખરાબ ન લાગે તેટલું તે ખાણું ખરાબ લાગે. ખરાબ ગેળ જેમાં પડે તે બેસ્વાદ થાય. ઉલટી જેવું થાય. પેલે જમવા બેઠો, તેણે ખાધું એટલે મેં ખરાબ થઈ ગયું.
બૈરીને કહ્યું–ચાખ.” બાઇએ ચાખ્યું. “આ શામાં ગોટાળો? ગળ તપાસી આવું ?
પેલે કહે કે–“લાવી છે કોને ત્યાંથી?” બૈર કહે-“ લવાભાઈને ત્યાંથી.’
પેલો કહે- પણ તેમાં તે કદિ તપાસવાનું હોય? ” એમ કહી ગોળ તપાસવા ન દીધે, બૈરીએ બીજી વસ્તુઓ તપાસી.
બાયડી કહે છે કે તમે ગોળ તપાસવાની ના કહે છે, પણ તપાસવા તે દે, એમ કહી ગોળ તપાસ્ય ને તે બોલી કે–ગળમાં જ ગોટાળો છે.
પેલે કહેકે “લાવી કેને ત્યાંથી ?' બૈરી કહે-લવાભાઈને ત્યાંથી લવાભાઈ એ જ તેળી આપે છે.
બૈરી ગોળ લેવા આવી ત્યારે લવાભાઈએ “કેણ શું માગે છે?” એ જોયું નહિ હેય, કારણ કે–તે અધ્યાત્મી પુરુષ છે. ગમે તે આપી દીધું હશે. એમ માનીને ગેળની તપેલી લઈ લવાભાઈ પાસે પેલે આજે. “બૈરી કાલે સવારે તમારે ત્યાંથી આ ગોળ લઈ ગઈ હતી, તે જુઓ, માલ ફેર છે.”
લવાભાઈએ કહ્યું. “અરર....! મને ખેદ થાય છે. મારી મહેનત પર પાણી ફરી વળ્યું! આટલી મારી સેબતમાં તમે રહ્યા, છતાં તમને હજુ કડવા મીઠાને હજુ ભેદ રહ્યો? બાર બાર વાગ્યા સુધી ગેષ્ઠીમાં બેસનારા, બ્રહ્મની વાત સાંભાર તમે, હજુ કડવું મીઠું કરનારા રહ્યા? પેલે કહે કે-“મારી બુદ્ધિ તેવી નથી થઈ, પણ આખું કુટુમ્બ તેવું ઓછું હોય? માટે ગોળ બીજો આપે, અને બીજો ન હોય તો