________________
જૈન પર્વો અને તહેવાર
SADSEX
જૈન પર્વો અને તહેવારો આત્મકલ્યાણનાં સાધન અને
ત્યાગપ્રધાન છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–સર્વને સુંદર અને સાચું ગમે છે. દુનિયામાં મારું ખરાબ થાય એવી ઈચ્છાવાળે કોઈ જ હેતે નથી. દરેક સુંદર અને સાચી વસ્તુ મને મળે તે જ ભાવનાવાળો હોય છે ! પણ પિતાને સાચું અને સુંદર કહેવું કેને? દુનિયા પિતાને મનગમતું હોય તેને સારું અને સાચું માને, ઝેરને પણ સુંદર માને, ખારા પાણને પર ખારા પાણીને જ સુંદર માને, છતાં પરમાર્થે તે વસ્તુ કેવી છે? મનુષ્ય સારી ધારીને વસ્તુ લે, કારણ કે તેને સારું ગમે છે, સારું ધારીને તે લે છે; છતાં લીધેલું છે તે સારું હોવું જોઈએ.
તેવી રીતે દરેક શાસનવાળા-ધર્મમતવાળા પિતાના દેવગુરુધર્મને સારા ગણે છે. પિતાના વાર-તહેવારો અને સારા ગણે છે. પિતાના દેવગુરુધર્મ ખેટા છે. તેમ કઈ ધારી લેતા નથી.
તેવી રીતે ધર્મ શામાં રહ્યો છે ? આચારોમાં. આચાર માટે વારતહેવારની યેજના કરવામાં આવી છે. સારા ગણવા કે ધારવા માત્રથી પિતાને ગમવા માત્રથી તેમાં સારાપણું આવી જતું નથી.
આટલી વાત આટલે રાખી બીજે વિચાર કરીએ. - જગતમાં જેટલા આસ્તિક મત છે, તેમાં આસ્તિક મત માનનાર અભવ્ય ન હોય તેમ કેટલાક આચાર્યો માને છે, કારણ કે તેઓ દેવને માને તે પણ સુદેવની બુદ્ધિએ માને છે, ગુરુને સદ્ગુરુની બુદ્ધિએ માને છે અને કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. મને પણ