________________
૧૧. જૈન પર્વો અને તહેવારની વિશિષ્ટતા
[૮૩ એટલું સેનું માનવા તૈયાર નહીં થાય, મેટે મનુષ્ય એની પરીક્ષામાં ઉતરશે, તેમ અહીં જેઓ ધર્મનાં સ્વરૂપને ન જાણે, ખરા “સુંદરીનાં સ્વરૂપને ન જાણે, તેવા છે, જેટલાં છે, અને તહેવાર છે. તેટલાં બધાંને સારાં માને. સારા નરસાને ભેદ કરવાને તેમને ન હોય. અહીં જ્યાં સુધી જીવને વિવેક–સમજણ ન હોય ત્યાં સુધી બધાય પર્વો, અને તહેવારે સારા છે.
દેવ, ગુરુ અને ધર્મને શા માટે માનીએ છીએ? આત્માના કલ્યાણ માટે, મેક્ષ માટે માનીએ છીએ. દુર્ગતિમાં જવા માટે પર્વો, અને તહેવારો છે એમ માનવા કેઈ તૈયાર નથી. ત્યારે સર્વ એ માનવા તૈયાર છે કે અમારા પ, તથા તહેવારો આત્માના કલ્યાણ માટેના છે. જીવવાની ઈચ્છાએ કાળકૂટ ઝેર ખાય તે કેટલું જીવે? જીવવાના મુદ્દાએ કાળકૂટ ઝેર ખાય તે જીવે કે મરે? જીવવાની ઈચ્છાએ કાળક્ટ ઝેર ખાવાવાળે ઈચ્છા તે જીવવાની રાખતા હોય પણ તે જીવે ક્યાંથી ?
જે કાળકૂટમાં જીવન આપવાની તાકાત તે નથી, પણ જીવવાની શક્તિને હરવાની તાકાત છે, તેવું કાળક્ટ વિષ ખાઈ જીવવાની ઈચ્છા રાખવી તે કેટલું બધું અજુગતું છે? જેમ તે બેહૂદું, અજ્ઞાનતાથી ભરેલું છે, તેમ આત્મકલ્યાણ માટે છે, તથા તહેવાર કરવા તેમાં આત્મકલ્યાણનું પિષકપણું ન હોય તે તે પર્વો, તથા તહેવારે જીવવાની ઈચ્છાએ કાળક્ટ ખાવા જેવા છે, માટે પર્વે જીવનને પોષવાની તાકાતવાળા હોય, આત્મકલ્યાણને પોષનારા, સદગુણેને ધરાવનાર હોય તો જ આત્મકલ્યાણ માટે થાય. કરે તે ભેગવે તેમ નહીં, પરંતુ કરે, કરાવે અને અનુદે
તો પણ ભેગવે. આપણામાં કરે તે ભગવે એમ બેલનારા છે, પણ તે માન્યતા મિથ્યાત્વની છે. તે વાત સમજે, પણ ચમકશે નહીં કરે, કરાવે અને
અનુમોદે તે પણ ભેગવે. બીજે કરે ને તેને બીજે વખાણે તે તે વખાણવાવાળે પણ ભેગવે, તેમ જૈન શાસ્ત્રકાર માને છે. બેલે છે શું? કરે તે ભગવે. તો પછી કરણ કરાવરણને અનુમોદન ત્રણ વસ્તુ તમારે ક્યાં રહી? એ ત્રણમાંથી પચ્ચક્ખાણના વિષયમાં તે માત્ર