________________
૮૨].
દેશના મહિમા દર્શન
તેમાં સારી કે ખરાબ ચીજ વળગેલી છે, તેમ માન્યા પછી પૂણ્યપાપને “આશ્રવ માન પડે. ----
જે વસ્તુમાં કારણની જરૂર નથી એવી વસ્તુ હંમેશાં નિત્ય વિદ્યામન કે હંમેશાં અનિત્ય-અવિદ્યમાન છે. જેને કારણની જરૂર નથી, એને બીજાની દરકાર ન હોવાથી હંમેશાં વિદ્યમાન કે અવિદ્યમાન હોય. દુઃખનું કે સુખનું કારણ કંઈક છે, કર્મબંધ થવાનાં કારણે, જેને આપણે આશ્રવ કહીએ છીએ. સારાનાં કારણે મળ્યાં, તે વખતે ખરાબનાં કારણે ન મળ્યા, તેથી સારા વખતે ખરાબ નથી આવતું. એ રીતે “આશ્રવ” માન્યું, “સંવર એ રીતે માન્ય કે ખરાબ વખતે સારાનું ન આવવું. સુખનાં કારણો પલટી દુખનાં કારણે થાય, દુઃખનાં કારણે ખસ્યા વગર દુખ ખસે નહીં.
તેવી રીતે આઠે ત માનવાં પડે. આઠે તવ, અભવ્ય સહિત દરેક માને છે. એ દરેક તે તને બીજી રીતે કયાં માને છે? માટે એમ આઠ તત્વ માનનારે થાય ત્યાં સુધી ભવ્યની છાપ ન અપાય. ભવ્યપણાની છાપ કયારે? મેક્ષ નામના તત્ત્વને માને ત્યારે. આત્માનું શુદ્ધ સ્વરૂપ માને ત્યારે જ ભવ્યપણાની છાપ. આથી મેક્ષને લીધે ભવ્યપણાની છાપ હેવાથી કેટલાક આચાર્યો જેટલાં જેટલાં દર્શનેમતે મેક્ષ માનનારા હોય તે અભવ્ય ન હોય, એમ કહે છે. જે ભવ્ય જીવ હેય તે મેક્ષ માનનારો હેય. તે કુદેવને દેવની બુદ્ધિએ માને. આવું કેટલાકનું મંતવ્ય છે. તે અનુસાર ચાલીએ ત્યારે કહેવું પડે કે દરેક પિતાના દેવાદિને, કુદેવાદ લેવા છતાં, માને છે તે સુંદરપણે જ.
સારું સહુને પાલવતું હોવાથી, ખરાબ સ્વરૂપે હોવા છતાં, માને સુંદર છે. જેમ કે દેવ, ગુરુ ને ધર્મને સુંદરતાની બુદ્ધિએ માને છે, આમાં મિથ્યાત્વ કયાં? મિથ્યાત્વ ત્યાં કે સુંદરતા નહીં છતાં સુંદર બુદ્ધિથી માન્યા, તેમ પર્વ અને તહેવારેને અંગે દરેક મતવાળા પિતાનાં પર્વ-તહેવારેને સુંદરપણે જ માને છે, છતાં સુંદરપણું કયાં છે ? તેની પરીક્ષામાં ઉતરવાની તેમને જરૂર નથી.
નાનું બાળક પળ માત્રને તેનું ગણે છે. જેમ નાનું બાળક સેના અને પિત્તળના ભેદને ન સમજે, પરંતુ મેટે મનુષ્ય પીણું