________________
- દેશના મહિમાં દર્શન
શ્રાવકે મારા વડીલે થયા હશે તેમને આત્માને વારસે મળશે. તમારા કુળમાં અવતરવાળા કઈ ભાવનાવાળા હતા ?
. जिनधर्मात् विनिर्मुक्तो । मा भुवं चक्रवर्त्यपि ।
स्वां चेटो दरिद्रोऽपि, । जैनधर्माधिवासितः॥ * શાસ્ત્રમાં કહેવાય છે કે ઈન્દ્ર મહારાજ સભામાં બેઠા છે. દેવતાએ પૂછયું કે આપ ઉદાસીનતામાં કેમ છે? ઈન્દ્ર મહારાજ કહે છે કે-ભાઈઓ ! આજ્ઞાભંગ કે સાહ્યબીની ખામીને અંગે ઉદાસીન નથી થયે. અહીંથી મારે જવાનું છે તે ચોકકસ છે. એ વિચારે ઉદાસ બંઠ છું દવલેકમ – વેબગવવાનું છે. વાઘચઘfમ સુજ્ઞ r' હું ક્યાં ઉપજીશ? એ વિચારમાં ઉદાસ છું. આવી સમૃદ્ધિ સાહાબી ભલે ચાલી જાય, પરંતુ હું અહીંથી વી શ્રાવકકુળમાં અવતરું તે સમૃદ્ધિ આદિ ગઈ તેને અફસેસ નથી, પણ શ્રાવક કુળ સિવાય બીજે ઉપજું તે? તેને અફસોસ થાય છે.
ત્યાં આગળ તે જણાવે છે કે-જેન ધર્મ જ્યાં ન હોય, જે કુળમાં જનના સંસ્કાર, જ્ઞાન ન હોય તેવા કુળમાં ચક્રવતીપણું હેય તે પણ ત્યાં ન જન્મે પણ જ્યાં ગુલામ થવું પણ સારું છે, ત્યાં જન્મે તે ઠીક. ત્યારે તે ઈન્દ્ર શાની માગણી કરી ? કેવા દરિદ્ર કે-ગુલામપણાને માગણ તે છે? તે વાત શાસ્ત્રકાર કહે છે કેજૈનષમffધવારિત: જે કુળને ઉપરી જૈન ધર્મથી બરાબર વાસિત હોય, આવા વિચારે-ભરોસા, ઈન્દ્રો અને દેવતા વગેરે આ કુળ પર રાખે, તેવા કુળમાં તમારા બાળક તમારા ભસે અવતરે. પછી તમે નેમ જોને જેનપણાનુ સંસ્કાર-જ્ઞાન ન આપે તે શું થાય ? શુદ્ધ દેવાદિનું જ્ઞાન, તેવા સંસ્કાર એને કયાં મળવાના? આ ન કરી ત્યાં સુધી તેણે મૂકેલ ભરેસાને ભાંગનારા તમે થયા કે નહિ?
ચક્રવતી, વાસુદેવપણાને લાત મારી તમારે ઘેર ચાહે જે સ્થિતિ હોય તેને તેણે કબૂલ કરી, તમારે ત્યાં આવ્યું તે કયા મુદ્દાઓ ? જૈન ધર્મ પાળવાના મુદ્દાઓ. હવે તે ધર્મનું જ્ઞાન આપવા તૈયાર ન