________________
૧૦ આસ્તિક અને નાસ્તિક
[૭૯ કહેનારે હવે જોઈએ. હીરાની ચેષ્ટા કરવા માત્રથી ઝવેરી ન કહેવાય, પણ તેની પરીક્ષા કરનારે હોવું જોઈએ. તેણે તે માત્ર હીરે શબ્દ વાપર્યો છે, હીરાનું ઠામઠેકાણું જાણતું નથી. ત્યારે સા હી હોય તેને હીરે કહે. તે કિંમતી હોવાથી તેને સંઘરે, તે તે ઝવેરી; તેમ જીવ પદાર્થને જીવ, એ શબ્દને બરાબર સમજનારે હોય અને તેને જ જીવ શબ્દ લાગુ કરે તેને જ અમે સુંદર કહેવા તૈયાર છીએ.
કેવળજ્ઞાનના ઉમેદવારને કેવળજ્ઞાન લાયક માનનારા છીએ. કૈવલ્ય સ્વરૂપ જીવને જૈન સિવાય કેઈ દર્શન જવ રૂપે માનતું નથી. આથી જ્ઞાનાવરણ–દર્શનાવરણ માનવાં પડે. કેવળજ્ઞાન નથી થયું ત્યાંસુધી જ્ઞાનાવરણીથી વીંટળાએ આ જીવ છે. તે જીવ જૈન સિવાય કેણ માને? હું જ્ઞાનાવરણ આદિ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનમયાદિ થઉ આવું કેણું કહી શકે? જેનદર્શન પ્રમાણે જીવ માનનારે જ કહી શકે. ગીતામાં સર્વજ્ઞ સ્વરૂપ જીવ માન્ય નથી, કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતાસ્વરૂપ નથી માન્યાં, તે જ્ઞાનાવરણીથી વીંટાયેલા જીવ છે, કેવળજ્ઞાન આવરાયેલું છે. તેમ જ માનતે નથી, તે તેને ક્ષય કરવા શી રીતે તૈયાર થાય ? માટે તેવી માન્યતા તેનું જ નામ સમક્તિ.
જીવનું અસલ સ્વરૂપે નજર સામે ખડું કર્યા પછી કુટુમ્બ, નાતવાળા-શરીરવાળા કે દેશવાળા પ્રતિકૂળ પડે તે પણ મારે મારું
સ્વરૂપે પ્રગટ કરવું જ છે, તેવી દઢ પ્રતિજ્ઞા તે જ સમક્તિ. આ જીવમાં કહ્યું તેમ અછવાદિ શેષ તમાં સુંદર સાચાપણું સમ્યકપણું જૈનશાસનમાં જ રહેલું છે. તે સમક્તિ નગ્ન નથી, પણ આભૂષણયુક્ત છે. તેનાં આભૂષણે કયાં? તે અગ્રે.
S
=
બી
:
કારક છે
**
...
,
,