________________
૭૮]
દેશના મહિમા દર્શન આમ નાસ્તિકોનું છે. તેઓ ધર્મપ્રેમી તપસ્યાને કર્મના ક્ષયનું સાધન માને, ધર્મને પરભવની બેંક માને. તે જૂની ઘરેડથી ઘસાએલા રૂઢીચુસ્ત ઓર્થોડોકસ આવા શબ્દો વાપરી માર્ગમાં રહેલાને ભરમાવે છે. આમ નાસ્તિકે ઉત્પન્ન થયા. હું એ વસ્તુ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય ઢોરઢાંખરમાં પણ છે. ચેતના તરીકે તે તે બધામાં જીવ રહેલે છે; એમ માને છતાં પરલેકાદિ નથી એવી જેની બુદ્ધિ છે, તેનું નામ નાસ્તિક.
સંસારમાંથી તીર્થકરોની વીશીને અંગે અમુક કાળ જાય, તેથી તેને અંગે ઉત્પત્તિ માનવી પડે. આસ્તિકની હયાતિ પછી નાસ્તિકની ઉત્પત્તિ. કહેવું પડે કે-આસ્તિકો સદાના-અનાદિના સતત છે. પછી નાસ્તિકે છે. એવી જ રીતે અહીં બે દશનપણું સરખું. આસ્તિક દર્શન કહેવડાવે છે તેમ નાસ્તિક પણ દર્શન કહેવડાવે છે. નાસ્તિકે પણ જીવ માને છે, પરકાદિ નથી માનતા. શૈવ, વૈષ્ણ, મુસલમાને કારિ જીવને માને છે. વર્તમાનકાળમાં બધા જીવને માને છે.
નવતત્વ માને તેને સમકિત કહીએ છીએ, તે નવતત્ત્વોને કયે મત નથી માનતે? જીવ, જડ, પુષ્ય, પાપ, આશ્રવ, પાપ રેકવાનું, પાપ જવાનું, વગેરે શું બીજાઓ નથી માનતા? જીવાદિક જાણે તેને સમકિત છે. તે કયા દર્શનવાળા નવતત્ત્વ નથી જાણતા–માનતા? નવતત્વમાં કયું તત્વ નથી માનતા? તમારે એને સમકિત નથી માનવા પણ એ લેકે નવતત્વ નથી માનતા? શ વૈષ્ણવે નવતત્વ નથી માનતા, તેમ કહી નહિ શકે. તે પછી તે સમકિતી કેમ નહિ? તમે સમકિતના ઈજારદાર શા ઉપર? બીજાને મિથ્યાત્વની છાપ કયા કારણે આપે છે?
નાનું બાળક “હીરો” શબ્દ બોલે છે. હીરે પદાર્થ લે છે, પેટીમાં મૂકે છે. તેનું રક્ષણ કરે છે. કેઈ લે તેની સાથે તે લડે છે. કાચનાં ગુમરના કટકાને હીરા તરીકે લે છે, સાચવે છે, તે તે બાળક સાચે ઝવેરી બને? હીરે લે ને સાચવે તે ઝવેરી. તે પેલે છોકરે ઝવેરી ખરને? હીરા, શબ્દથી કેઈએ તણાવાનું નથી. હીરા પદાર્થને હીરે