________________
દેશના મહિમા દર્શન સં ૌદ માને છે, પણ તે સંજ્ઞી ભેદ માત્ર વ્યવહારથી પ્રસિદ્ધિ માટે, સમજણ માટે.
વ્યાકરણકારોમાં સૂત્ર છે કે- “ ત ” એટલે કે પહેલાં જૂઠા રસ્તામાં રહેવું જોઈએ. પછી સત્યમાં જવું. જેમકે “તે અત્ર” હોય તે સાચે નહિ, પરંતુ પછી “તેડ” તરીકે સાચું કરાયઃ તેમ “મધુ અa? પહેલાં મૂકવું પડે અને તે પછી કદર’ કરવું પડે. એ પ્રમાણે વ્યાકરણકારેને પહેલાં અસત્ય રસ્તામાં રહેવું પડે, પરંતુ શાસ્ત્રકાર એ નથી માગતા.
શાસ્ત્રકારે વ્યહારમાં રહી પછી નિશ્ચયમાં જવાનું કહ્યું છે. હેળી વખતે નાનાં બચ્ચાંઓ દાનતના ખરાબ નથી, તેમને જુવાનીને કેફ નથી. મશ્કરી મેઢાની કરે, અંતરની નહિ. અપશબ્દો બોલે તે માત્ર શબ્દથી કેમ? અંતઃકરણમાં અપક્રિયા નથી વસી. પરંતુ તે કેને શેલે? અજ્ઞાનીને. તેમ અધ્યાત્મને નામે “હે આત્મા !” કર્યા કરે, અને વ્યવહારમાં મીંડું, એ તે લવા પાદશાહ જેવું થાય.
અધ્યાત્મની વાતો કરનાર લવાભાઈ, લવ પાદશાહ અધ્યાત્મની વાત કરનારે. રાતના બાર વાગ્યા સુધી અધ્યાત્મની વાત કરનારે. લવાની ટોળમાં બેસનાર એક મનુષ્યને ગામ જવું પડ્યું છે. ઘરવાળી કહે છે કે-ઘરમાં ગેળની કાંકરી પણ નથી. તમે ગામ જાય છે, પણ ગોળ વગર શું થાય? પિતાને વિચાર થયે કે “ રાતે બાર-એક વાગે ગોળ લેવા કયાં જવું?” બૈરીને એક રૂપિયે આપ્યું અને કહ્યું કે-“સવારે ગેળ લાવજે.”
બૈરીએ કહ્યું કે- પણ હું માલ તેલમાં ન સમજું.” ત્યારે પેલાએ કહ્યું-“તારે કંઈ પંચાત નહીં.” ૌરી કહે છે કે-“કેમ?”
પેલે કહે છે કે-લવાભાઈને ગેળની દુકાન છે. રૂપિયે અને તપેલી મૂકીશ ને કઈ સાથે ગેળ” એમ કહેવડાવીશ એટલે ભાવ, તેલ, માપ જેવું નહીં પડે.”