________________
૭૦]
- દેશના મહિમા દર્શન
કેઈ સન્માગ કહે છે? ત્યારે એ ત્રણ નહીં તો પણ દેવે પિતાનામાં તે ત્રણ વાનાં વેશ તરીકે તો દાખલ કરવા હતાને?
આ વાતને અનુલક્ષીને જ કહે છે કે
वपुश्च पर्य कशयं श्लथं च, दृशौ च नासा नियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथैजिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ॥
હે જિદ્ર! અન્ય દેવે આપની મુદ્રા પણ ન કરી શક્યા, બીજી વાત તે બાજુએ રહો; પરંતુ અન્ય દેવે તારે વેશ પણ ન શીખ્યા ! નાટકીયા પણ વેશ તે બરાબર કાઢે. રિદ્ધિ ને સત્તા નાટકીયાના ત્યાગમાં ન હોય. નાટકીયે પણ વેશ બરાબર કાઢયા વગર નાટકી નથી બનતે. જે પોતાના શરીરને પર્યકાસને સ્થાપી ન શકે તે નાટકી દેવ પણ કયાંથી બને? શરીર પણ સામાન્ય મનુષ્ય ગુસ્સામાં ન હોય તે સીધું હેય; આવેશમાં અક્કડ હેય “જન્ઝર્થ ઘરારી' શાંત દેવનું શરીર સ્લથ-અક્કડાઈ વિનાનું હોય. કેવું ? પર્યકાસને હેય એવું સ્લથ, અકકડ નહીં. અંગ તે સીધાં રહેવા જોઈએ. એક વખત નાટક તરીકે દેવ બન્યા છે તે પછી શરીર તે સીધું રાખવું હતું ને? પગનું ઊંચાનીચાપણું નહતું રાખવું.
-વાંકી આંખે કોણ કરે? ડાબી આંખ વિકૃત કરવી ન પાલવે. દષ્ટિ નાસિકાથી નિયત નહીં, જમણી કે ડાબી આંખને કટાક્ષ નહિ ! એટલું જ નહીં પણ “fથા ” બગલે માછલાને પકડવા માટે નિયમિત સ્થિર ઊભે રહે, પણ માછલું ન દેખે ત્યાં સુધી. માછલું દેખે એટલે સ્થિર ન રહે. બિલાડી પણ ઉંદરને દેખતાંની સાથે સ્થિર ન રહે.
શાંત દેવની દૃષ્ટિ સદાને માટેનાસિકા ઉપર સ્થિર રહે. આ તમારી મુદ્રા નાટકીયા તરીકે અનુકરણ કરનારાઓ લેવી પડે. આટલું નાટકીયાપણું પણ બીજાઓ લઈ શક્યા નથી, તેથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે શિક્ષિતો. એટલે કે–દેવપણાની મુદ્રા આકાર, વેશ, શરીરને પહેરવેશ વગેરે પિતાને ય દેવ કહેવડાવનાર બીજાઓ