________________
૮, જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[૬૫
ચાલુ રાખ્યું ! એ લપડાક પડી તેમાં પણ તે સ્વર-શબ્દ-હૃદય ન ભેદાયા ! કચરો નાખતી વખતે જે પ્રમાણે ખેલાયું તે જ પ્રમાણે એ વાગી તોપણ તેવા જ શબ્દો લે છે !
‘જવાને જોરૂ, પરણવામાં પડે ને મારવામાં ભગવાન !' હવે એવા મનુષ્યે શું માને ? ઈશ્વરમાંથી જ અવતાર માનેને ? અવતારમાંથી ઇશ્વર નહીં' માને. નિર્મળમાંથી મલિન થવાનું માનનારા એ અવતારમાંથી ઈશ્વર માને છે. આદશ તરીકે કયી મૂત્તિ હોય ? મલન છતાં ભવિષ્યમાં નિળ, તેવી જ મૂત્તિ આત્માને આદશ થઈ શકે. એ આદ` બનાવીએ તો ‘હુ'ના ખુલાસા થાય. આવા વીતરાગસ્વરૂપે શાંત સ્થિતિએ જે આત્મા છે તે હું” છું. આવી શાંત વીતરાગ સ્થિતિએ જ ‘હુ' છું, એ શિક્ષણ વીતરાગની મૂર્તિ સિવાય બીજે
ન મળે.
હુ'ના આદર્શ દેખી સુઢેવને દેવ, સાધુને ગુરુ અને તે દૈવે ખતાવેલ ધને ધમ માને, તે જ સમ કતિઃ મિથ્યાત્વી આત્મા તે છે કે-જે પોતાના સમક્તિનાં પડીકાનાં નામે વ્યવહાર કરે. એવાએ એ વાતમાં વીતરાગને લાવે, તે વેશ્યાના ઘુમટા જેવું છે. આ રીતે તત્ત્વ ખતાવ્યુ’. ‘હુ’પદના આદશ મળે, હુંપદના ખુલાસે-તેના રસ્તો મળે ત્યાં જ ધર્મ મનાય, અને તે જ સમકિત. હવે તેનાં ભૂષણે કેવાં ? તે અગ્રે—
F