________________
૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[૬૧ પ્રેરણાથી શ્વર છે, પણ વા ના ત્રત સ્વર્ગે જાય કે નરકે જાય તે પણ ઈશ્વરની મરજીથી જાય! જીવની મરજી શા કામની?
સુખદુઃખમાં કે સ્વગનરકમાં જીવની સ્વતંત્રતા નહિ, સુખદુઃખમાં જીવની સ્વતંત્રતા નહિ. આની પુષ્ટિમાં તેમની દલાલ છે કે “જીવનું કયું સુખ થાય તે સુખની અથી દુનિયામાં
ખ અને દુર્ગતિ લે કેણ? અને દુઃખ અને દુર્ગતિ થાય છે, તે તે ચોક્કસ છે, માટે દુઃખ અને દુર્ગતિ દેનાર કેઈ છે તે ખરે જ.પિતાની સ્વતંત્રતાએ જે સુખ, સ્વર્ગ મળી જા તે નરકે જવા કોઈ તૈયાર ન હોય, માટે “સુખ-દુઃખ, સ્વર્ગ-નરક પિતાની મરજીના નથી.’ આમ કહેવાવાળાએ વિચાર કરવાની જરુર છે.
ઈદ્રિયની આધીનતા. એક મનુષ્યને ઉધરસ થઈ છે. આખી રાત ઉજાગર થાય છે.
વૈદ્યને બતાવ્યું. વૈદ્ય કહ્યું – “ઉધરસ સખત છે. તેલ મરચાને અડવું નહિ. તેલને લેપ સરખે પણ ન લે, દરદીને અને કુટુંબીએને તે વાત સાચી લાગી. પિતે તેલમરચું ખાવાનું નુકશાન સમજ્યો છે. ન ખાવું તેવા નિશ્ચયમાં આવ્યું છે પણ ક્યાં સુધી ? જમવા બેસે ને ફીકું લાગે ત્યાં શું થાય? માબાપ અને પાસવાળા તેલ મરચું ખાતાં રેકે, અને મને કહે કે–આ બેટું થાય છે, છતાં કેમ નથી રહેવાતું ? વૈદ્યને વેરી જે ગણવામાં આવે છે. તમારા રોગને હઠાવવા માટે, રેગની વૃદ્ધિ અટકવવવા માટે, ચરી પળાવવાવાળે વૈદ્ય દુશ્મન જેવો લાગે છે? | મારી વહાલી, ચાર આંગળની દલાલણ જીભ દાટ વાળી દે છે. વેચનાર અને લેનાર આ હાથ અને પેટ, અને વચમાં દલાલણ જીભ, તેણે વચમાં દાટ વાળે. ઉધરસ થઈ હઈ છતાં તેલ મરચાં તરફ તેને દો. તમે જીભના ગુલામ થયા. તમે જીભના માલિક કે જીભ તમારી માલિક ? દુનિયાદારીથી જીભ તમારી ગણાય, પણ આપણે વિચારીએ કે આપણે જીભના માલિક નથી, જીભ આપણું માલિક છે. જીભે દેરીને તેલ મરચાં ખવડાવવામાં નાંખ્યા.