________________
૫. કામાં વિઘ્ન અને સમ્યકત્વ
Be
વગેરેમાં જ ભટકતી જાત. આપણી તા ૧૪ રાજલમાં ભટકનારી જાત! આવી જાતને ભટકતી ન કહેવી તે શું કહેવું? તે ભટકતી જાત તો ભાગ્યશાળી છે કે-લ્લા પેટીમાં લઈને સાથે લઇ જાય, આ આપણે તો એવી ભટકતી પ્રજા કે—જે મેળવ્યું તે ત્યાં જ મૂક્યું, ને ચાલ્યા. કરોડો રૂપિયા મેળવે. લાખા સ્ત્રીએ ડાય તો પણ છેડવાનું. યાદવા માફક કરોડોનું કુટુમ્બ હાય તો પણ તે છેડવાનું. લટકવું ને મેળવેલું મૂકીને ભટકવાનું' આ અનાદિકાળથી આપણે કર્યુ.
'
હવે આપણે શે નિશ્ચય કરવા ? મારે હવે ભટકવું નહીં ને મેળવેલી વસ્તુ મૂકવી નહીં.' આજ સમક્તિ, બીજુ સમકિત નહીં. ભટકતાપણું છેટુ. મિલકત એવી મેળવુ કે તે છેડવી જ ન પડે. એ જ સમક્તિ. ભટકવું કયારે ન પડે? આયુષ્યના આધારે ગળું ન અંધાય તો ભટકવું ન પડે. કાયાના કાપિંજરામાં આપણે કેદ રહ્યા છીએ, ત્યાં સુધી ભટકવાનુ છે. સિદ્ધશિલા પર પહેાંચ્યા પછી આપણે તા ભટકવાનું નથી. જેવા ત્યાં ગયા, કે ત્યાંથી કદાપિ ખસવાનું નહીં. એવી મિલકત મેળવવા માટેનું લક્ષ્ય છે કે મરણાંતે પણ તે મિલકત છોડવી ન પડે. ત્યાં ગયા પછી ચાંટયા, પછી ખસવું ન પડે એવા સ્થાનની ઝંખના તેનું જે નામ-સમકિત-એ જ માક્ષ
ક'ની ધુંસરી હોય ત્યાં જ ખાવાપીવાનુ` હોય. મેક્ષમાં ખાવું, પીવું, પહેરવું, એઢવુ નહીં. તેવા મેાક્ષને શુ કરવા ? એમ કહા, તો સમજો કે–ઝિંદાબાદ પાકારા તા છે, પણ તમે ખાવા, પીવા, હરવાફરવાના જ રસિયા છે. જે એમ છે તે આઝાદી–આખાદી શબ્દ ખેલવા તમને શાલતા નથી. તમારે તે આઝાદી આખાદી ભલે ન હોય પણ જે રાજ્યમાં ખાવાપીવા, હરવાફરવાની માજ હાય તેવું રાજ્ય જોઈએ.” એમ જ ખેલવુ જોઇએ. એક રીતે કહેવું પડશે કે એ ખાવાપીવામાં વગેરેમાં ધૂળ પડી કે જેમાં આઝાદી– આખાદી ન હોય.
જેની ઉપર કમ ના સાટા વીંઝાતા રહે, એવા આ સંસાર છે. તેમાં ખાવાપીવાના દિવસે છે પણ ત્યાં કર્મની ગુલામી છે. આથી સમજ્યા