________________
દેશના રાહિમ ન તયને મરચું ખાવા માટે નિષેધ કરે છે. તે નિષેધ બૈધના પિષણ માટે નથી, પરંતુ જેઓ તમારી ઉપર એવા હુકમ કરનાર હોય–કે સ્વતંત્ર બને અને પ્રાણ આપો.” તે હુકમ ક્ષમ્ય, પણ “ગુલામ બને અને પ્રાણુ આપે તે હકમ કેણું સહન કરે? જગતમાં તલવારના જેરે તણખલું પકડવું પડતું હોય તેવા વખતે ભલે આવા હુકમને માન આપો, પણ જેઓ મોહમાં મૂંઝાયા છે એવા ઉપર એ હુકમ બજાવે તેને કેણુ માન આપે? મેહમાં મૂંઝાયેલા ઉપર તે હુકમ બાવનાર કર્મ છે.
કર્મ આ જીવ ઉપર હુકમ બજાવે છે કે-ગુલામ બન, ને પ્રાણ આપ.” સર્વ ગતિઓ ને સર્વ ભવ માટે તેને એક સરખો હુકમ છે કે ગુલામ બનને પ્રાણ આપ. તારું કેવળજ્ઞાનને કેવળદર્શન, વીતરાગપણું અને આત્માની શક્તિ મારા કબજામાં સેપી દે! આત્માની જે શકિત, તે જ્ઞાનદર્શનશક્તિ-માન્યતાની વર્તનની શક્તિ. યાવત્ આત્માની લેવાદેવાની શક્તિ. પિતે પહેલાં લખાવીને પિતાને આધીન કરી લે છે !
વિપસ બુદ્ધિ-તારે તારી શક્તિ છે, એમ ગણવું જ નહીં. તારી શક્તિ ઉપર તે કર્મરાજાએ બુદ્ધિવિપર્યાસની કરવાલ ચલાવી છે. તારી કઈ શક્તિ છે કે તારે ન વિચારવું, એના જે બુદ્ધિવિપર્યાસ કો? મારું ભલું શામાં? એમ વિચારવાની અને એવી રીતે વર્તવાની તાકાત ચોરી લે એ એ બુદ્ધિ વિપર્યાસ છે પિતાની તાકાત અજમાવવા જાય તેવા ઉપર સોટા પડે તે કેણુ? મેહ. મેહ, આ જીવ ઉપર જોહુકમી ચલાવી તેને પિતાના સ્વરૂપનું, શક્તિનું, સાચી માન્યતાનું ભાન થવા ન દે, તો પછી તે સ્વરૂપાદિને જાહેર કરવાને વખત તો કયાંથી જ હોય ?
આ જુલમી કેરું? મહરાજા ! તેણે ગુલામીની ધુંસરીમાં બાકી રાખી? એ કહે છે કે પ્રાણ લઉં! અને તે પણ જુલમને પાર ન હોય તેવી સ્થિતિમાં મૂકીને! તમને ગુલામ બનાવું ને પ્રાણુ લઉં ! ભભવ જન્મ–જરા-મરણના ચક્કરમાં ફેરવું ! લાખ-સેંકડો-કરડે વખત પ્રાણ લઉં ! આમ કર્મરાજાની જુલ્મી રીતથી તમને ગુલામ બનાવું ને તમારા પ્રાણ લઉં. આના જેવી જુલ્મી રીતિ દુનિયામાં