________________
૬. અપેક્ષાવાદ અને આત્મા
[૭ ન હોય. “ગુલામ બનાવું ને પ્રાણ લઉં.”તમારી રિદ્ધિને જાહેર કરવા ન દઉં. કર્મ પિતાની અપેક્ષાએ આત્માને દ્રોહી ગણે, અને જન્મજરા-મરણરૂપ ઘાંચીની ઘાણીમાં પીલે ! જે કર્મ આ જીવને ગુલામીની ધુંસરીમાં જોડી શકે, જંપીને બેસવા ન દે. જન્મ–જરા–મરણની ઘાણીમાં પિલે, તે કર્મ કેટલું ક્રૂર ?
મનુષ્ય વિચારે કંઈને કુદરત કરે કંઈ! મનુષ્યની ધારણા પ્રમાણે કાર્ય થતું હોય તે ચક્રવત્તિના વંશમાં કેટલીય વંશપરંપરા સુધી ચક્રવત્તિ પણું રહેત ! પણ કુદરત કેઈ જુદું જ કામ કરે છે. કર્મરાજા આમ આખા જગતને ગુલામ રાખવા માટે તૈયાર રહે છે, પણ કુદરત મનુષ્યપણું આપે છે, ત્યાં કર્મરાજાના ટાંટિયા કપાઈ જાય છે. આ
જીવ, એકેન્દ્રિયાદિમાં જુલમ શું ચીજ, તે સમજતો જ નથી, તો તેને નિવારે ક્યાંથી?
કુદરતે મનુષ્યપણામાં કર્મની પોલ ઉઘાડી પાડવાનું ગઠવ્યું છે. કમને છેદ કરવા માટે યંત્રો બેઠવ્યાં છે. કર્મનાં હાડકાં બાળી નખાય એવું પયંત્ર બનાવ્યું છે. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ-આત્માની દિશા મનુષ્યપણુમાં જ મેળવાય છે. કર્મને સર્વથા નાશ કરી, સંપૂર્ણ આબાદી અને આઝાદી મેળવવાની દશા જે કઈપણ જગ્યાએ હોય તે માત્ર મનુષ્યપણામાં જ છે, પરંતુ જે દેશ પિતાની પવિત્રતાને કારણે જગનની ટોચે ચડેલે હોય તેવા દેશમાં દ્રોહીઓ ન હોય તેવું નથી. દ્રોહી વગરને કેઈ દેશ નથી. મારા દેશમાં દ્રોહીઓ ન હોય તો હું કાર્ય કર્યું, એ વિચારવાળે કાર્ય જ કરી શકે નહિ. દ્રોહીના ભયથી સાવચેત રહી, દ્રોહીને નિર્મૂળ કરી કામ તે કરવું જોઈએ.
આત્માને અંગે સમજાવ્યું કે-તું તો જવાબદાર ને જોખમદાર નથી બન્યું. કર્મ સત્તામાં મોક્ષવાદી પણ દેશમાં દ્રોહ કરનારો છે. દેશમાં પક્ષ દેખાડી દેશમાં વિપક્ષનું કાર્ય કરે, તેમ મેક્ષવાદી આત્માનેકર્મને માનીએ છીએ અને મેક્ષ માનીએ છીએ, એમ પક્ષ દેખાડીને કર્મસત્તાને તોડવાનું કાર્ય કરે. કમને માનનારા બનીને સમજાવે શું ? નથી તારી જવાબદારી ને નથી જોખમદારી, તો તેવા મનુષ્યના