________________
૪૪]
દેશના મહિમા દર્શન અણગમે હંમેશાં હોય છે. સૂતાં-જાગતાં મુસાફરીમાં કે બેઠા હોય, તે દરેક અવસ્થામાં દરેકને સુખ જ ગમે છે, અને દુઃખને અણગમે રહે છે. એટલા માટે ગ્રામવત સમg' કહે છે. એ વચનને અર્થપિતે મૂર્ખ હેય તે આખા જગતને મૂર્ખ સમજવું? પિતે વિદ્વાન હેય તે બધાને વિદ્વાન અને રોગી હોય તે બધાને રેગી સમજવા? પિતે દૂધપુરી ઉડાવે તે આખું જગત દૂધપુરી ઉડાવે છે ? તેવી સમજવાવાળે થાણાની ગાંડાની ઈસ્પિતાલમાં શેશે. તેમ માનનારો એ મનુષ્ય બીજી જગ્યાએ નહીં શોભે, પણ થાણાની ઈસ્પિતાલમાં શોભશે.
મહાનુભાવ! તે વચન કયી અપેક્ષાએ કહ્યું છે? જગતમાં અપેક્ષાવાદ ન સમજે તેને એક વચન પણ બોલવાને હક્ક નથી. અપેક્ષાને સમજે. આ ત્રણ આંગળામાં વચલીને નાની કે મેટી કહેવી ? પૂજા કરે છે તે અનામિકા આંગળીને નાની કહેવી કે મેટી કહેવી? કનિષ્ઠાની અપેક્ષાએ મેટી, મધ્યમાની અપેક્ષાએ નાની. અપેક્ષાએ જ. એમાં નાના મોટા શબ્દો પરસ્પર વિરુદ્ધ છતાં અમુક અપેક્ષાએ તેનામાં નાના મોટાપણું છે, તેથી ગ્રંથકારોને તેનું નાની–મોટી એમ કહેવાને બદલે “અનામિકા' કહેવું પડ્યું,
એ રીતે અપેક્ષા ન સમજે તેઓ “નામવત સર્વભૂતેષુ એ વાક્ય સમજવાને લાયક ન ગણાય. જે પિતાને આત્મા તે જગતને આત્મા પણ તે કયી અપેક્ષાએ? તે માટે કહ્યું કે-કુવે સુણે રિયાકિજો” છે. રોગી-નિરગી, શાંત-અશાંતની અપેક્ષાએ સુખ-દુઃખ, પ્રિય-અપ્રિય નહીં, પરંતુ જેવું આત્માને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે, તેવું અન્યને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે, એ અપેક્ષાએ. તે સાંભળી–સમજી શું કરવું ? તે માટે સમજાવ્યું કે આ આ વસ્તુ સમજી એક જ કરવાનું કે–પિતાને મેટામાં મોટે ડર શાને લાગે ? જીવનને. તેથી જીવન બચાવવા માટે પિતાના જીવનની જેમ બીજા તરફ વર્તાવું.
મરતાને કઈ એમ કહે કે “કાં તે કોડ સેનિયા લે, અને કાં તે જિંદગી લે. તે તે શું ગ્રહણ કરે? દરેક જીવ, જિંદગીને જ ઈચ્છવાવાળે છે. પેપર જાણનારા, વાંચનાર જોઈ શકે છે કે રશિયાના