________________
૮]
દેશના મહિમા દર્શન પિતાની ધારણા-વચન-કાર્યને સુંદર બનાવવા જ તૈયાર છે. સુંદરપણું સ્વભાવે-સ્વરૂપે રહેલું છે. સ્વભાવે સુંદરપણું હોય જ.
એક પદાર્થને નિશ્ચય કરાવે , તેને જુદો પાડવા માટે બીજી વસ્તુ લાવવી પડે; અને એ જાતને વિભાગ અલગ પાડે ત્યારે નિશ્ચયમાં આવી શકે ઈતર અને સજાતિની વ્યાવૃત્તિ વગર પદાર્થને શુદ્ધ નિશ્ચય થઈ શકે નહીં. બે વ્યાવૃત્તિ, આ બેથી ભિન્નપણું, તે નિશ્ચય. તેમ નિશ્ચય થયા વગર પદાર્થને નિશ્ચય ન થઈ શકે. સમ્યકત્વને અંગે નિશ્ચય કરવાને.
અનાદિ કાળથી આપણું ધ્યેય કયું છે ? કંચન, કામિની, કુટુમ્બ. અને કાયા એ ચારનું. જાનવરમાં-દેવલોકમાં આ ચાર પકડયાં હતાં. આત્મા, એ ચારને જ સાધ્ય તરીકે ગણતે હતો. તેમ ગણતે ગણતે તે બિચારે “ભટકતી પ્રજા તરીકે રહ્યો.
ભટકતી પ્રજા. ગામ બહાર લુહારીઆ આવે છે. તે તે કયા ગામના? કઈ ગામના નહીં. બે મહિના એક ગામમાં, તે બે મહિના બીજા ગામમાં. વર્તમાનકાળમાં તેને આપણે “ભટકતી પ્રજા” તરીકે ઓળખીએ છીએ, તેમ આપણે ય તે ભટકતી પ્રજા જેવા છીએ. આપણે કઈ જગ્યાએ બે ઘડી, વધારેમાં વધારે ૩૩ સાગરોપમ સ્થિરતા. આપણે સ્થિરવાસ કયી જગ્યા પર? તે નક્કિ કર
ચૌદ રાજલકને શિક્ષિત તે કલ્પનામાં પણ નથી લાવી શકતે. અસંખ્યાત કેડીકેડ જેજને એક રાજ થાય, તેવા ઊર્ધ્વ, અધે, ૧૪ રાજને ઘન કરે તે સંખ્યા જબરી થાય. તેવા ૧૪ રાજલકમાં વાળના અગ્રભાગ જેટલી જગ્યા પણ નથી કે–જ્યાં આ આત્મા નથી જન્મે, નથી મૃત્યુ પામ્ય! ગO જે નવા અખતા અનતી વખત જ્યાં જમ્યા, મર્યા ન હોય તે-વાળના છેડા જેટલે પણ કઈ ભાગ ૧૪. રાજકમાં મળે નહિ. તે પછી ભટકવાપણામાં આપણે શું બાકી રહ્યા? એકેન્દ્રિયપણું લેવાનું !
આ લવારીયાની જાત તે દ્વારકા-જગન્નાથ-મુલ્તાન કે મદ્રાસ