________________
૫. કાર્યમાં વિધન અને સમ્યકત્વ
[૩૭ મારી વસ્તુના ભેગે, બીજાને ઉપકાર થાય તે માટે હું મારું અર્પણ કરું. મારાપણાને ભેગ આપી બીજાને ઉપકાર કરવા હું તૈયાર થઉં.” એ વાત તેમાં ન હતી.
અનાદિકાળથી દષ્ટિ કયી હતી? હું આખા ગામનું ખાઉં. મારું ખાય તેનું નખેદ જાય.” દાન ગુણ આવ્યું ત્યારે મારું ખવડાવવું પણ તેને લાભ થાય–તેને ઉદ્ધાર કરું” એ ભાવના આવી. દૃષ્ટિને પલટે કે થયે? મારા ભેગે-મારી સર્વસ્વના આપણે બીજાનું કલ્યાણ થાય. જેમ દાનનું સ્વરૂપ સાંભળ્યા પછી જ્ઞાનની અપૂર્વતા સમજવામાં આવે છે, તેમ જગતને અંગે ત્રણ ચીજો બતાવીઃ કાર્ય કરવાનો નિશ્ચય, તેનાં સાધનો અને અમલને નિશ્ચય. આ ત્રણ વસ્તુ બને તે જ કાર્ય બની શકે, અને તેનું જ નામ સમ્યગદર્શન, જ્ઞાન અને ચરિત્ર. તે માટે પ્રસિદ્ધ શબ્દ કહું છું; સમ્યકત્વ એટલે સ્વાર્થને ભેગ અને પોપકારની પરાયણતા
દાનનું સ્વરૂપ જાણ્યા પછી “સમ્યક્ત્વ” શબ્દ ઘરગથ્થુ થઈ ગયે છે. ભંડારી આપ્યા કરે તેમ આપણે અનુકૂળ થઈએ ત્યારે સમકિતિ, અને પ્રતિકૂળ થઈએ તે મિથ્યાત્વી. એવા ઈલ્કાબ અનુકૂળતાએ પ્રતિકૂળતાએ દઈ દઈએ; પણ તેનું સ્વરૂપ સમજે. મારી વસ્તુના ભોગે પણ પરેપકાર કરું, તે દાનનું ઊંડું તત્ત્વ છે, તેમ સમ્યક્ત્વનું ઊડું તત્ત્વ કયાં છે ? “સ્વાર્થપરાયણતાની જ્યાં પોક મૂકાય, ત્યાં ઊંડું તત્ત્વ છે. પરમાર્થપરાયણતાને મોટી માનવામાં આવે ત્યાં પરોપકાર કરે છે, તેમ નહીં, પણ બીજા પર ઉપકાર કરે છે. એ વસ્તુ ઉપસ્થિત થાય. પિતાને ભેગ અને બીજાને ઉદ્ધાર. તે માટે પ્રસિદ્ધ શબ્દસમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર. પણ તેમાં જડ કઈ? દરેક સુંદરતાને પક્ષ કરનાર છે.
પિતાનું કરેલું ખરાબ છે તેમ માનવા–કહેવા કેઈ તૈયાર નથી. ખરાબ ધારીને કેઈ કરવા તૈયાર થતું નથી, ધારણમાત્રથી સારાખરાબમણું થઈ જતું નથી. કેઈપણ પિતાની માન્યતાને ખરાબ માનવા તૈયાર નથી. દરેક પિતાની માન્યતાને સુંદર માનવા તૈયાર છે. દરેક