________________
૩. જન્મકર્મની પરંપરા અને સમ્યકત્વ
[૯,
પકડી રાખ્યા. સર્વજ્ઞનાં વચનને સર્વથા વિચ્છેદ થવા દીધે. ઠાકરમલજીને અનામત દાબડે જાય ને તમારી વીંટી ન જાય તો સામે શું ગણે? તેમ તેને સર્વજ્ઞનાં વચનની ચીંદરડી પણ ગઈ! તમારા નાના મોટા બધા ગ્રંથે રહી ગયા, તે વખતે આગમ ન હતાં? તે વિચ્છેદ થયાં હતાં તે તમારા આચાર્યો કયા શાસ્ત્રમાંથી લીધું ?
શ્વેતામ્બરની મૂર્તિ, દેરાસર, તત્ત્વાર્થશાસ્ત્ર, નૈકાદશ જિને” કડી તમારું ખંડન, મૂચ્છ પરિગ્રહ, પૌષધના અતિચારે, શ્વેતા
મ્બરનાં–શાસ્ત્રો તેને “અમારો હક્ક કહે છે ! અહીં ઉમાસ્વામિ મનાયા. તેમણે ઉમાસ્વામી માન્યા, ગૃહસ્થપણુમાં ઉમા નામ હશે! સાધુ થયા ત્યારે સ્વામી કહે છે, તે તેમનું નામ ગૃહસ્થપણુમાં ઉમા હતું? પરંતુ કહે કે ગરાસિયાની ચોરી પકડાયા વગર ન રહે.
એક ગરાસિયે શેઠના ઘર પાસે રહેતે હતે. તાકડે મળે તે શેઠને ઘેરથી ઘી ઉઠાવી લાવું. ગરાસિયે ઘરમાં પેસીને ઘી ચેરે છે. ઘી શિયાળાનું હેઈ, લચકે લઈ નીકળવું શી રીતે? ફેટ બાંધતાં ફેંટાના છેડામાં ઘાલી દીધું, તે નીકળ્યા. ત્યાં શેઠ આવ્યા. પાડેશીને બીજું શું કહેવાય? “હા, ઠાકર મળવા આવ્યા હતા ? બહાર ગયા હતા. તે કયાં ગઈ હતી?” “સામાં ઘરમાં શેઠાણું ગયા છે. હું તે સાતા પૂછવા આવ્યું હતે.” હવે પેલે ગરાસિયે સાતા પૂછવાની વાત કરે છે.
પિપટ પાળેલ હતું. તે પાંજરામાંથી પિપટ કહે છે કે–મારું કહ્યું કેઈ માને રે, રે, ઠાકરને કેઈ અડધે કલાક તડકે રાખો ! રે!
શેઠજીથી સમજાયું નહિ. હવે આપણે શું કરવું ? તમે સુખસાતામાં છોને? વાત કરતાં કરતાં તે તડકે લઈ ગયે. પાંચેક મિનિટ થઈ એટલે તડકામાં ઘીને એ પીગળે ને રેલા ઉતર્યા ! આ શું ? ત્યાં બિચારાને ચેર તરીકે જાહેર થવું પડયું. ગરાસિયે ઘી ચેરે તે વાત કેટલે વખત છાની રહે? તેમ શ્વેતામ્બરના ગ્રંથને ચારે તે વાત કેટલે વખત છાની રહે? ઉમાસ્વામિ નામ રાખે તે ગૃહસ્થપણાનું નામ ઉમા આપવું પડે. ગરાસિયાની ચોરી તડકે તડફડી ઊઠી ! દિગંબરે સર્વ શાસ્ત્ર અપ્રમાણ ગણી ધર્મને ચાહવાવાળા ગણ્યા- જૈન માંથી ઢંઢયા પણ ૩૨ આગમ માને, ૪પ આગમ નહિ માને. તેમણે વળી ૧૩ તફડાવ્યાં. શાસ્ત્રને મારી નાંખે તેવાને સમકિતનું કયું ઠેકાણું?