________________
૪. દુર્લભ મનુષ્યજીવનને સદુપયોગ
[૨૯ રીતે અહીં પણ મનુષ્યપણું રખડતાં રખડતાં મહામુસિબતે મળ્યું છે તે વાત ખરી પણ તેને સદુપયોગ કર્યો?
ચંદ્રહાસને તલવાર તે હાથ આવી પણ તેથી તેણે ઘાસ કાપ્યું! ને તેમાં પાછો તે અભિમાન કરે છે? તલવારથી ઘાસ કાપવાને ઉદ્યમ કરી તેમાં ગર્વ કરવાવાળે ચંદ્રહાસ મૂર્ખશિરોમણિ બને, તેમ મનુષ્યપણું ચંદ્રહાસની તલવાર જેવું અદ્વિતીય છે. જે કાર્ય સમગ્ર નારકી, તિય અને દેવતા મળી ન કરી શકે તેવું કાય આ મનુષ્ય કરી શકે છે. મનુષ્યજન્મ એટલે બધે સમર્થ છે કે–દેવતા. નાકી, તિયાથી જે કાર્ય ન થાય તે કાર્ય એક મનુષ્યભવ કરી શકે જ છે ! કયું તે કાય? મેક્ષ સાધવાનું
સમગ્ર કાર્યરહિત થઈ સચ્ચિદાનંદ સ્થાને જવું તે કાર્ય નારકી, દેવતા કે તિર્યંચે કરી શકતા નથી, માત્ર મનુષ્ય જ તે કાર્ય કરી શકે છે. મેક્ષ એ જ કમની ડખલગીરી વગરનું સ્થાન છે, જેમાં કર્મ-પુદ્ગલ કે કેઈની ડખલગીરી નથી. આ જીવન છે, તે પણ જે શ્વાસને લાયકનો વાયુ મળે તે તે જીવન છે. એટલે જીવન એ શ્વાસના પુદ્ગલોને આધીન છે તેમ શ્રોત્રને લાયક પુદ્ગલે મળે તે શ્રોત્ર ! તેવી જ રીતે ચક્ષુ, નાસિકા, જિહા વગેરેને લાયક પુદ્ગલો મળે તે ચક્ષુ આદિની કિંમત છે.
આ રીતે પુદ્ગલેના રીસીવરપણામાં તમારે રહેવાનું. પુદ્ગલના તાબા વગરનું તમારું જીવન કયું? મનુષ્યજીવનને સદુપયેગ, દુરુપયોગ અને
અનુપગ તથા તેનાં ફળે. જીવન તથા ઈન્દ્રિય ગુલામી વગરના નથી. તે એ રીતે પારકાના આધારે જીવાઈ રહેલું ગુલામીવાળું જીવન શી રીતે મટવાનું ? આત્મા મોક્ષ સિવાય કઈ જગ્યાએ આઝાદ બની શકતું નથી. શુદ્ધ આત્મા એ કે જેને કેઈની પરાધીનતા નથી. શરીર, ઈન્દ્રિય, તથા શ્વાસોશ્વાસની દરકાર એને નથી-શુદ્ધ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અક્ષય સ્થિતિવાળે છે. આત્માની એવી સ્થિતિ બને ત્યારે આત્માની