________________
39]
દેશના મહિમા દર્શાન
સંપૂર્ણ આઝાદો: એવી સપૂર્ણ સ્વત ંત્રતાને એળખવાવાળા મનુષ્ય જ એવા મેાક્ષ મેળવી શકે, સપૂર્ણ આબાદી પણ મેળવી શકે, જ્યાં કાઈનીય કાઈ વાતે તાબેદારી-ડખલગીરી ન હાય, તે જ આઝાદી– તેવું સ્થાન તે મેાક્ષ.
માર વરસ દીલ્હી જઈ આવ્યા, ત્યાં વેપાર કર્યાં પરંતુ એક પૈસેા પણ કરના ન ભર્યાં, કેમ ? લાકડા ફાડવાના વેપાર કરતા હતા. તેને કર ન હોય. તેમ અહીં આકાશાદુને કોઈની પરાધીનતા નથી, જીવાને પુદ્ગલેાની પરાધીનતા છે, તેને કમનીગુલામી છે. ધર્માસ્તિકાય, આકાશ વગેરે કોઈ ને પણ પરાધીનતા નથી; તેમજ તેમને આબાદી ય નથી, કારણ કે તેમનામાં ચેતના નથી. આત્માનાં જ્ઞાન-દર્શન-વીતરાગતા-વીય સંપૂર્ણ હાય તેનું નામ આખાદી: મનુષ્યા તે આબાદીને રાજ ટકાવી ન શકે, કારણ પોતે જ ટકવાવાળા નથી. મનુષ્યપણું વધુમાં વધુ દેશેનક્રોડ પૂર્વ સુધી જ આખાદી કરવાવાળું--તકવાવાળુ છે.
સંપૂર્ણ આઝાદી કે આબાદી ઉત્પન્ન કરનાર મનુષ્યપણુ છે, એ વાત ખરી; પણ તે એને ટકાવી રાખવાની તાકાત મનુષ્યમાં નથી. તે તાકાત મેાક્ષમાં છે. અનંતા કાળ પહેલાં જે સિદ્ધ થએલા તેના જેવું જ ક્ષાયિક કેવલજ્ઞાન અત્યારના ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનવાળા મનુષ્યમાં છે, પણ તેની સ્થિતિ સિદ્ધ જેવી નથી.
આ વસ્તુ જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે માલુમ પડેશે કે મનુષ્યપણુ' મેાક્ષ માટે જ છે. તેથી જ કહીએ છીએ કે–તે વહી તે જવાનું જ છે, એમાં મૂર્ખાઈ કરીએ તે કામ ન લાગે. કાઈ ના ા હતા. શેરીવાળાને પાણી ભરતાં તેણે બંધ કર્યો કે કઈ એ અમારા કૂવામાંથી પાણી ન ભરવું.' પેાતાને ઘેર લગ્ન આવ્યાં ત્યારે તેને પાણીની જરૂર પડી: પણ કૂવે વહેતા ખંધ કર્યાં હતા તેથી સેર બંધ થઈ હતી અને રાજ નીકળતું હતું તેટલુ પાણી ન નીકળ્યું. નદીના પ્રવાહ વહે જ જાય છે. પીએ કે ન પીએ તેથી રોકાઈ રહેવાના નથી. આ મનુષ્યજીવનના સદૃઉપયાગ ન કરો તેથી તે પડી રહેવાનુ નથી. તે તેા દહાડે દહાડે એછું થવાનુ છે.