________________
દેશના મહિમા દર્શન “શ્રેયાંસ બહુ વિજ્ઞાનિકે બીજો અર્થ જાનવર સારા અનાજના ખેતરમાં પેસે, સડી ગએલામાં જાનવર પણ ન પેસે. સારા કાર્યમાં વિધ્ધ કરવા જગત તૈયાર છે, તેથી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ સરખા પણ લખે છે કે-“છોચાંતિ પદુ વિજ્ઞાન કલ્યાણકારી કાર્ય હોય ત્યાં વિદને પ્રથમ કૂદી પડે છે. કલ્યાણકારી કાર્ય હાથ ધરું એટલે તેમાં હું વિદનેને પ્રથમ નેતરું દઉં છું.” એ આ શ્લોકનો અર્થ
કેટલાક આચાર્યો એમ કહે છે કે-કલ્યાણકારી કાર્યોમાં વિને આવે. ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના ભત્રીજા શ્રી ચંદ્રસેનાચાર્ય કહે છે કે “ઘણાં વિદ્ધવાળા હોય તે જ કલ્યાણકારી કાર્યો ગણાય.”
શાસ્ત્રોમાં સમકિત, જ્ઞાન, લાભ, ભેગ, ઉપગ વીર્ય, ચારિત્ર વગેરેનાં આવણકર્મો સાંભળવામાં આવ્યાં, પણ મિથ્યાત્વાવરણી, કુપણુતાવરણકર્મ કયાંય સાંભળ્યું ? કૃપણુતા, અજ્ઞાન, મિથ્યાત્વને આવરણ કેમ નહીં ? તે ધ્યાનમાં લ્ય કે ડાઘ ધોળાને, કાળાને ડાઘ કે? ડાઘ પડ્યો એટલે સમજવું કે તે ધળું છે. ડાઘ પડવાને ડર ધળું હોય ત્યાં. આખું કાળું હોય ત્યાં ડાઘને શું ભય ?
આત્માના જે ગુણે તે બધા આવરણવાળા. જ્ઞાન, દર્શન વગેરે આવરણવાળા, વીર્ય સુધીના અંતરાયવાળા, કર્મની ૧૫૮ પ્રકૃતિમાં અજ્ઞાન આવરણ એવી કઈ પ્રકૃતિ નથી. મિથ્યાત્વ, અવિરતિ, અલાભાદિનાં આવરણ નથી. કૃપણુતાદિ એ ચીજો છે, પણ કલ્યાણભૂત નથી. શ્રેણિ વદુ વિનાનિ' તેને અર્થ ચંદ્રસેનાચાર્યે બહુ વિનત્વને ઉદેશ રાખી શ્રેયસ્વનું વિધાન કર્યું. તેથી લેકના ઉત્તરાર્ધમાં “અકલ્યાણમાં પ્રવર્તલાને વિદ્ધ આવતું નથી” એમ કહ્યું. જેમાં ઘણાં વિને આવે તે જ કલ્યાણકારી કામ.
બંને મુદ્દાને વળગીએ તે પણ એક અર્થ નક્કી છે, કે કલ્યાણકારી કાર્ય કરનારે સમજવું કે–વિનને હું નેતરું દઉં છું. અષભદેવજીને અંતરાય હતે. ૮૩ લાખ પૂરવ સુધી અંતરાયે માથું ઊંચું ન કર્યું,