________________
૩૨]
દેશના મહિમા દર્શાન
લાભી મની જગતને હેરાન કરનારા થયા, અને ચક્રવતી થઈ સાતમી નરકે ગયા; માટે કલિકાલસવ જ્ઞ શ્રી હેમેચ ડ્રાથાયે મનુષ્યપણું તમારા કખજાનું છે,' એમ જણાવી તેનુ' ફળ ન સમજો ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવા માટે તમે લાયક નથી, એમ જણાવે છે. સાચા રસ્તે મળે તે જ સદુપયોગ થાય. સ જીવા પ્રવૃત્તિ કરે છે તે ઈષ્ટ ફળ આવશે એમ જાણી પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રવૃત્તિનાં ફળ અનિષ્ટ પણ આવે છે. રસ્તા લેતાં ભૂલ થવાથી વિનાયક' પ્રભુર્વાણા રચયામાસ વાનરઃ’ જેવી સ્થિતિ થાય છે.
બ્રહ્માજીએ ગણપતિની સૂંઢ ખીજે સ્થાનકે (પાછળ) લગાડી. પ્રવૃત્તિમાં ફેર પડે તો વિનાયકના વાનરજી અને. પ્રવૃત્તિ, યોગ્ય ન થવાથી ર્વાદરા થયા. દરેક જણ ઈષ્ટ પ્રવૃત્તિ કરે છે, પણ રસ્તે સાચા ન લે તે ? માટે જો મનુષ્યે ઇષ્ટની સિદ્ધિ કરવી હોય તે તેણે ત્રણ વાતા કરવી જોઇએઃ પહેલાં તે ઈષ્ટની સિદ્ધિ કરવી છે. ઈષ્ટની સિદ્ધિ માટે સાધનેાની પૂરેપૂરી તૈયારી કરવી છે. આ એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ઈષ્ટની સિદ્ધિ શી રીતે થાય ? ભૂખ્યા છે, પેટ ભરવું છે ને ખારાકને અડકવું નથી તે ભૂખ ભાંગે ખરી?
જેમ ભૂખ ભાંગવાના વિચાર છતાં, ખારાક વગર ભૂખ ભાંગી શકે જ નહિ, તેમ ઇષ્ટની સિદ્ધિનાં સાધના ન મળે તે ? માટે ઈસિદ્ધિનાં સાધના મેળવવાં તેનું જ નામ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ કેઈ ઝાડનાં ફળ જેવી ચીજ નથી. ઇષ્ટસિદ્ધિના નિયમને વળગે, સાધનાને વળગે અને તેના અમલ કરે તે જ દન, જ્ઞાન ને ચારિત્ર. હુવે તેમ માન્યતા, આધ અને પ્રવૃત્તિ એ બધામાં સક્ષણુ રાખ્યું; છતાં તે સમ્યક્ શબ્દ માત્ર માન્યતામા રાખ્યા. બેધ અને વર્તનને ન લગાડયા, તેનું કારણ ? હવે તે કેવી રીતે ? તે શાસ્ત્રકાર સમજાવશે. તે અગ્રે વત માન.