________________
DRESSESSME
દુર્લભ મનુષ્ય
જીવનનો સદુપગ SSEB SSSSSSSASSASASSISTAXMISSSSSSSSB
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જગતમાં મિલક્તની માલિકી–કબજે મળે, માલિકી–કબજો હેય પણ જેને મિલક્તની દુર્લભતાને ખ્યાલ નથી, સદુવ્યવસ્થા કે તેના સદુપયેગ, દુરુપયોગનાં નુકશાનને ખ્યાલ નથી, તેવાને તેની વ્યવસ્થા કરવાને હકક મળતો નથી.
એક શેઠને છોકરે સગીર હોય. કહો, તેની મિલકતને માલિક કેણ? તે સગીર છોકરે. છતાં તે કેઈને મિલક્ત વેચાતી આપે તે કાયદો કબૂલ કરે ? ભાડે આપે તે પણ કાયદે કબૂલ કરે? તમારે ઘેરથી ના છોકરે રૂપીઓ લઈને મીઠાઈ લેવા જાય તે કંઈ મીઠાઈ આપે ખરે? કેમ ? એ રૂપિયાને કરો સમજતું નથી. જે વસ્તુની મુશ્કેલીને સમજાતું નથી, સદુપયોગના ફાયદાને, દુરુપયોગનાં નુકશાનને સમજતો નથી, તે વ્યવસ્થા કરવા લાયક નથી.
આ વાત ખ્યાલમાં રાખી વિચારે કે તમે મનુષ્યપણુના માલિક છો. તેમાં ભાગીદાર નથી, સ્વંતત્ર માલિક છે. તમારા કબજાની ચીજ છે. આ બે વાનાં છતાં પણ તમે મનુષ્યપણાની દુર્લભતા સમજી શકતા નથી. સદુપયોગનું ફળ, દુરુપયેગનું નુકશાન ન સમજે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાને તમને હક્ક નથી. આથી તમારી વસ્તુ–મનુષ્યપણું ઝૂંટવી લેવા અમે નથી માગતા. તમે મુશ્કેલી સમજે. રીસીવર છોકરાને કેળવણી આપી લાયક બનાવે. રીસીવર તેની મિલક્ત ઝૂંટવી લેવા નથી માગતે, તેમ મનુષ્યપણુને સમજનારે થાય તેવું ગુરુમહારાજ શાસ્ત્રજ્ઞાન આપી લાયક બનાવે. તેઓ કાંઈ ઝૂંટવી નથી લેતા.
શાસ્ત્રકાર જણાવે છે કે મહાનુભાવ! (શેઠને ઘેર છેક જન્મ, તેને બાપની મિલકત મળે પણ તેને મિલકત મેળવવાની મુશ્કેલીને
" S૨ વા.