________________
અચલગચ્છ દિગ્દર્શન પ્રાપ્ત થાય છે. ગેત્ર સંબંધક આવા ઉલ્લેખોથી પં. હી. હ. લાલન “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” ભા. ૧, પૃ. ૩૩ તથા ભા. ૨, પૃ. ૧૪૯ માં જ્યાંસંહસૂરિના મૃત્યુ સંવત ૧૨૫૯ નાંધે છે. અલબત્ત, ભીમશી માણેક, મોહનલાલ દ. દેસાઈ તથા ડે. જોનેસ કલાટ સિંહસૂરિને મૃત્યુ સંવત ૧૨૫૮ સ્વીકારે છે.
આ ઉપરથી કવિવર કાન્હ નિર્દેશિત સંવત તથા સ્થળ સત્ય હેય એ સંભવિત છે.
૩૮૨. ગુજરાતી કાતિંકાદિ અને મારવાડી ત્રાદિ સંવતનું અંતર પણ ઉક્ત ફેરફાર માટે કારણભૂત હોઈ શકે. મારવાડમાં સ. ૧૨૫૯ ના ભાદરવા સુદ ૫ ને દિવસે ગુજરાતવર્તી સંવત અનુસાર સં. ૧૨૫૮ ના ભાદરવા સુદી ૫ જ આવે. આમ પટ્ટાવલીમાં સ. ૧૨૫૯ હોવા છતાં પણ ગુજરાત પ્રચલિત સં. ૧૨૫૮ નોજ નિર્દેશ કરવામાં આવ્યો હોય એ કલ્પના સંગત પ્રતીત થાય છે. પટ્ટાવલીમાં ગુજરાતી કાર્તિકાદિ, મારવાડી ચૈત્રાદિ અને કચ્છી અષાઢાદિ સંવત વચ્ચે ગુંચવાડે ઘણી જગ્યાએ જોવા મળે છે.
* પ્રે. પિટર્સન, પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬-૮૨ ના અહેવાલમાં જયસિંહસુરિનું મૃત્યુ સં. ૧૨૫૮ માં થયું હોવાનું શતપદીને આધારે સ્વીકારે છે. પ્રે. પિટર્સનની નોંધ આ પ્રમાણે છે : Jayasinha
Mentioned as the pupil of Aryarakshita and guru of Dharmaghoshi in the Anchalagachcha. 1, App. P. 12; 3, App. P. 219. In Merutunga's Sitapadisa roddhara( No 1340 of this Report's Collection) th: following dates are given for this Jayasinha. Born at Soparaka of Bahada and Nadhi in Samvat 1179, diksha at the age of eleven: suripada Samvat 1202: died Samvat 1258 at the age of eighty. Compare Bhandarkar's Report, 1883-4, P. 130 where it is noted that our Jaya sinhasuri was a contemporary of Siddharaja.
ડૉ. લાટની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે –
Jayasinhasuri, son of Koti-dravyadhani Dahadı-setha and Nedhi, born Samvat 1179 Runkana-dese Sopara-puri-patane, diksha 1193, (Mer. and Sat, 1197), suri 1202, acharya 1236, + 1258, 79 years old. Bhand. 1883-4, P. 323, gives, in reference to him, the date Samvat 1249, and V. 2 of the Prasasti at the end of the Upadesa-chintamani (ib P. 442) reads: Maulim dhunoti sma vilokya yasya nihsangatam vismita-chittavrittih, Sri Siddharajah (Samvat 1150-99 ) Sva-Samajamadhye so bhuttata Sri Jayasinha-Surihi.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com