________________
શ્રી ઉદયસાગરસૂરિ
૫૦૫
(६) सं० १८१५ व० फागुण सु० ७ चन्दे मानकुंअरवहुइ श्री सुमतिनाथ बिंबं જ્ઞાતિ શ્રી અચાવ્યું...
(૭) =૦ ૨૮o ૬૦ જા૰ g॰ ૭ એમે....... | વ...... .વારૂં..
(८) सं० १८१५ व० फा० सु० ७ सोमे सा० देवचंद भा० देवबाई महावीरविंबं... (९) सं० १८१७ व० माघ सु० २ शुक्रे श्री सुपार्श्वविवं प्रतिष्ठितं....
(१०) सं० १८२२ वर्षे महा वदि ५ सोमे नंदकुंअर पार्श्वकस्य बिंवं कारापितं श्री अंचलगच्छे श्री उदयसागरसूरीश्वराणामुपदेशात् प्रतिष्ठितम् ......
(११) संवत् १८२२ वर्षे माघ वदि ५ सोमे चन्द्रप्रभुकस्य बिंबं कारापितं ....... (૨) સં૦ ૨૮૨૩ વર્ષે વૈરાય સુરી 3 શ્રી ધર્મનાવિધ સા॰ વતુર્ ...... જાતિ...
(१३) संवत् १८२७ वर्षे माघ सुदी २ शुक्रे श्री अचलगच्छे श्री श्रीमाली ज्ञातीय । वृद्ध शाखायां सा० श्री षुशालचंद कपूरचंद भार्या सूर्यबहू संज्ञकया। सुमतिनाथबिंबं कारितं प्रतिष्ठितं भ० उदयसागरसूरिभिः ।
ગ્રંથકાર ઉદયસાગરસૂરિ
૨૨૨૪. ગ્રંથકાર અને બહુશ્રુત વિદ્વાન તરીકે ઉદયસાગરસૂરિએ સાહિત્યક્ષેત્રે સુંદર સેવા કરી છે. એમણે રચેલા પ્રથાની સક્ષિપ્ત નોંધ અહીં પ્રસ્તુત છે :–
(૧) સમક્તિની સઝાય અપરનામ વીરજિન સ્તવનઃ સ. ૧૭૮૬ માં બુરહાનપુરમાં રહી પાંચ ઢાલમાં આ કૃતિ રચી. ઉત્તરાધ્યયનસૂત્રને આધાર લઈ ત્રવીર્ પ્રણીત સમક્તિનું સ્વરૂપ એમાં વધ્યું છે.
(૨) ભાવપ્રકાશ અપરનામ છ ભાવ સઝાયઃ સ. ૧૯૮૭ ના આસેામાં ગુરુવારના દિને મુરહાનપુરમાં રહીને નવ ઢાલમાં આ કૃતિ રચી. ગ્રંથમાં અનુયાગ દ્વાર પતિકાનેા આધાર લીધે છે. ત્યાંના શ્રેષ્ઠીએ કસ્તુરચંદ, ભેાજા, દેશી દુર્લભ, જેએ મહાભાષ્ય વિશેષાવશ્યકસૂત્રનું શ્રવણ કરતા હતા, તેમના આગ્રહથી કવિએ આ ગ્રંથ રચ્યા એમ પ્રશસ્તિ દ્વારા જણાય છે.
(૩) સ્નાત્ર પૂજા : આચાય પદસ્થ થયા પહેલાં આ પૂજા કવિએ લખી.
(૪) ચોવીશી : સ. ૧૭૮૮ ના કાર્તિક સુદી મગળવારે સ્ત ંભતીમાં લખી.
(૫) અંતરીક્ષ પાર્શ્વ સ્તોત્ર : સ. ૧૭૮૮ માં ગુરુ સાથે દક્ષિણાપથના વિહાર દરમિયાન વરાડ અંતગત શીરપુરના પ્રસિદ્ધ તીર્થની યાત્રા કરી લખ્યું. કવિ જણાવે છે કે એ તીથની યાત્રા કરવાની લાંબા સમયની ઈચ્છા પરિપૂર્ણ થઈ.
(૬) ગાડીપાર્શ્વનાથ તેાત્ર : કવિએ આ તીની યાત્રા કરી આવા બે ત્રણ સ્તોત્ર લખ્યાં છે. કર્ની તરીકે જ્ઞાનસાગર નામ હોઈ ને દીક્ષા લીધા બાદ ચેડા સમયમાં રચાયાં હોવાનું સ્પષ્ટ છે. આ તીથ પ્રત્યે કવિને સવિશેષ આસ્થા હતી.
(૭) નેમિનાથ ગીતા ઃ કવિએ હિન્દી અને મરાીમાં પ્રભુ નેમિનાથ વિશે ગીતે રચ્યાં છે. અન્ય ભાષી પ્રદેશેના વિહાર દરમિયાન તેઓએ એ ભાષાઓને પણ પેાતાના વિચારનું વાહન બનાવ્યું,
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com