________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૪૩ ૨૩૮૨. કેશવજીશેઠે શિવજી નેણશીની પેઢીને સમૃદ્ધ બનાવી. સં. ૧૯૦૯માં ઠેઠ ચીનનાં હોંગકૅગ બંદરમાં પેઢી સ્થાપી. ત્યાં જાઓએ આ પેઢીને તોડી પાડવા પડ્યુંત્ર રચ્યું. જેના પ્રત્યાઘાત રૂપે મુંબઈમાં વાણુઆ અને ખેજા વચ્ચે સં. ૧૯૧૦ માં મોટું હુલ્લડ ફાટી નીકળ્યું. ત્રણ દિવસ સુધી ખેજાગલી સૂનમૂન બની ગઈ. તે વખતે ખટો મડાઈ નામને લુહાગો માંડવી લતાને દાદે કહેવાનો, તેણે પ૦૦ ગુંડાઓ સાથે ખેાગલીમાં હાહાકાર મચાવી દીધેલ. અંતે જ આગેવાન ધરમશી પૂજાએ બને જ્ઞાતિનું સ્વમાન જળવાય એ રીતે સમાધાન કર્યું. તેમજ ભારમલ તેજશીની સમયસરની સહાયતાથી શિવજી નેણશીની પેઢી પર ઘેરાયેલા આર્થિક વાદળે પણ વિખરાયાં.
૨૩૮૩. વિલિયમ નિકાલની કંપની, જે રૂ માટે મશર ગણાતી, તેના ભાગીદાર જહેન ફલેમીંગ સાથે કેશવજી શેઠને મિત્રતા અને તેમની મુકાદમીનું કામ શિવજી નેણશીની પેઢીને મળેલું. એ પહેલાં ભાટીઆ ઉકેડા કાઠ પાસે મુકાદમી હતી. તેઓ કેશવજી શેઠને પુત્રવત રાખતા હોઈને મુકાદમીનું કામ એમને મળી શકયું, અને પેઢી તરતી થઈ. ઘેલાભાઈ પદમશી સાથે મતભેદ ઉગ્ર થતાં સં. ૧૯૧૭માં કેશવજી શેઠે નરશી કેશવજીનાં નામે સ્વતંત્ર પેઢી શરુ કરી. નીલ કંપનીની મુકાદમીનું કામ પણ આ પેઢીને જ મળ્યું. આથી શિવજી નેણશીની પેઢીને ઘણો ધક્કો લાગ્યો. - ૨૩૮૪. એ વખતે આફ્રિકા અને આરબ રાજ્યમાં ભારતને ઘણે વ્યાપાર હતો પણ ખાસ વ્યાપાર તે ચીન સાથે ગણાય. અંદાજે વીસ કરોડ રૂપીઆનું અફીણ દર વર્ષે ચીન જતું અને ત્યાંથી સેનું, ચાંદી, સાકર, રેશમ વિગેરે આયાત થતાં. ચીન સાથેના વ્યાપાર સંબંધમાં “મુંબઈને બહાર માં આ પ્રમાણે નોંધ છેઃ “ચીન ખાતેની સફરમાં જે કે હિંદુઓ જઈ આવેલ તે પણ તેઓ ઉપર તેમની નેઆતે જ પાડેઆમાં કાંઈજ આઘું પાછું જેઉં નહતું. તે છતાંબી નીચલી સંખ્યા સારી દેખાએ છે. સને ૧૮૫૪ માં શેઠ કેશવજી નાયકના સંબંધમાં મી. કેશવજી શિવજીની કાં. તે નામની એક પેઢી જે પહેલ વહેલી ગઈ હતી તેને વહીવટ અસલી ભાગીદારોના વિચારથી બંધ પાડીને સને ૧૮૬૦માં બે જુદે જુદે નામથી સ્થપાઈ. તેમાં શા. ઘેલાભાઈ શિવજીની કંપની જે નીકળો તેના માલીક સને ૧૮૬૬ માં ખુટી પડેઆથી ઉળકાઈ ગઈ અને મી. નરશી કેશવજીની કુપની જે ચાલુ થઈ તેને વહીવટ માલીકની સારી જરરીતને લીધે હજી તક નીભી રહે છે. પણ બેઉ પહેડીઓ મળે અસલથી જ ખોજા લોક સેવાઓ એકલી હિંદુ તાંહાં ગયો જ નથી. કેશવજીશે હોંગકૅગમાં પિતાના પ્રતિનિધિ તરીકે જા પીરભાઈ ખાલકદીનાને મોકલેલા. એમની જ્ઞાતિના ભારમલ પરબતે પણ ચીનમાં પેઢી સ્થાપીને પ્રતિનિધિ તરીકે બેએક ભાટીઆઓને ત્યાં મોકલ્યા હતા.
૨૩૮૫. ઈ. સ. ૧૮૬૨ માં અમેરીકન લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવો ઊંચા ગયા. લેકેએ ગાદલા-ગોદડાંનું રૂ પણ વેચી નાખેલું. વેપારીઓમાં નાણાંની રેલમછેલ થઈ. આથી બેંકે, ફાઇનેન્સીઅલ કેરપરેશન વગેરે અસ્તિત્વમાં આવ્યાં. કેશવછશેઠ આ કાર્યમાં પણ પાછળ રહ્યા નહીં. તેમણે આ કંપનીઓ સ્થાપેલઃ (૧) બેન્ક ઓફ ઈન્ડિયા લિ. જે જા બેંકનાં નામે ઓળખાતી. (૨) બોમ્બે ટ્રેડિંગ એન્ડ બેંકીંગ એસોસીએશન લિ. જે બરજોરજી વાડિયા ટ્રેડિંગનાં નામે ઓળખાતી. (૩) ઈસ્ટ ઈન્ડિયા બેંક લિ. જે નવી ખોજા બેંક તરીકે ઓળખાતી. (૪) ઈસ્ટર્ન ફાઈનેન્સીઅલ એસોસીએશન લિ. જે ખજાની ફીનેન્સ તરીકે ઓળખાતી. (૫) એલફન્સ્ટન લેંડ એન્ડ પ્રેસ કુ. જે નીલના બચા' તરીકે ઓળખાતી.
૨૩૮૬. એ અરસામાં કાપડની મિલોને પ્રારંભ થયો. મંગળદાસ નથુએ સૌથી પહેલાં ધી બેએ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com