Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 621
________________ અચલગચ્છ દિદર્શન અને ભાઈચંદ્રને શિષ્ય કરી રવિસાગર, કપૂરસાગર અને ભક્તિસાગર નામ રાખ્યાં. ભૂજમાં માસક૫ તથા ચાતુર્માસ. માંડવીમાં માસક૯૫ કોટડાના કાનજી માલશીએ ચિત્ર વદિ ૨ ના દિને જ્ઞાતિમેળે કર્યો તે પ્રસંગે ધનશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૭૧ માં માંડવીમાં ચાતુર્માસ, માગશર સુદીમાં ત્રણને દીક્ષા આપી. કપૂરશ્રી, રૂપશ્રી તથા મુક્તિશ્રીને પણ દીક્ષિત કર્યા. નાંગલપુરમાં વદિ ૫ ના દિને દેલતશ્રીને, રામાણીઆમાં મહા સુદી ૫ ને સોમવારે કેશરશ્રીને દીક્ષિત કર્યા. ફાગણ સુદી ૫ ને ગુરુવારે વિમલશ્રીને આજ્ઞામાં લીધાં તથા ન્યાયશ્રીને દીક્ષિત કર્યા. વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે બાડામાં દીપશ્રીને દીક્ષિત કર્યા. સં. ૧૯૭રમાં સુથરીમાં ચાતુર્માસ. માંડવીમાં માસક૯૫ રહ્યા. બાડામાં ધર્મોત્સવ થયો. સં. ૧૯૭૩ માં તેરામાં ચાતુર્માસ. ભૂજમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૯૭૪ માં સુથરીમાં ચાતુર્માસ. મેરાઉમાં મહા સુદી ૫ ને શુક્રવારે સૌભાગ્યશ્રી અને અમૃતશ્રીને દીક્ષા આપી. ચત્ર વદિ ૬ ને બુધવારે પુનડીમાં મેનશ્રીને તથા વૈશાખ સુદી ૩ ને સોમવારે મોટા લાયજામાં ઋહિશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૭૫ માં ગોધરામાં ચાતુર્માસ. ૨૬૨૧. સં. ૧૯૭૬માં પાલીતાણામાં ચાતુર્માસ. ત્યાંથી ગિરનારની તીર્થયાત્રા કરી. દબાસંગમાં ચિત્ર સુદી ૨ ને રવિવારે મંગલશ્રીને દીક્ષા આપી. નવાગામમાં જિનાલયની પ્રતિષ્ઠા થઈ સં. ૧૯૭૭ માં જામનગરમાં તથા સં. ૧૯૭૮ માં માંડવીમાં ચાતુર્માસ. વૈશાખ સુદી ૮ ને ગુરુવારે દેવપુર જિનાલયની પ્રતિષ્ઠા. સં. ૧૯૭૯ માં સાએરામાં ચાતુર્માસ; અમારી પડાવી. મહા સુદી ૮ને બુધવારે મોટા લાયજામાં જિનાલય પ્રતિષ્ઠા. સં. ૧૯૮૦ માં સુથરીમાં ચાતુર્માસ. ૨૬૨૨. સં. ૧૯૮૧ થી ૧૯૮૫ માં જામનગરમાં ચાતુર્માસ. સં. ૧૯૮૧ ના વૈશાખ સુદી ૬ ના દિને નાના આશબીઆમાં શીતલશ્રી, ભક્તિશ્રી અને દર્શનશ્રીને તથા કાર્તિક વદિ ૧૧ ના દિને જશાપુરમાં કેવલશ્રી તથા મુક્તિશ્રીને તેમજ માગશર સુદી ૩ ને શુક્રવારે નવાગામમાં હરખીને દીક્ષિત કર્યા. સં. ૧૯૮૨ ના માગશર સુદી ૫ ને શુક્રવારે નાગેડીમાં ક્ષાંતિસાગરને દીક્ષા આપી. સં. ૧૯૮૪ના માગશર સુદી ૫ ના દિને નાગેડીમાં દીક્ષિતશ્રીને, મહા સુદી ૫ ને ગુરુવારે લાખાબાવળમાં ચારશ્રીને તથા ફાગણ વદિ ૩ ને ગુરુવારે નવાગામમાં લક્ષ્મીશ્રીને દીક્ષા આપી. પડાણામાં જિનાલય બંધાવવા ઉપદેશ આપ્યો, એમના ઉપદેશથી સારી રકમ થઈ. સ. ૧૯૮૫ માં જામનગરમાં ચાતુર્માસ. પછી સંધના આગ્રહથી ભૂજ પધાર્યા. મોટા લાયજામાં મહા સુદ ૫ ને ગુસ્વાર અશકશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૮૬ માં ભૂજમાં ચાતુર્માસ. ભદ્રેસરની યાત્રા કરી. અને સં. ૧૯૮૭ માં જામનગમાં ચાતુર્માસ. ૨૬૨૩. સાંધવામાં સં. ૧૯૮૭ના માગશર સુદી ૧૭ ને સોમવારે ઈન્દ્રશ્રીને, મોટા આશબીઆમાં વિદ્યાશ્રી અને રમણુકશ્રીને દીક્ષા અપાઈ મેટી ખાવડીમાં ફાગણ વદિ ૯ ને ગુરુવારે અષ્ટાક્ષિકા મહોત્સવ થયો. જામનગરમાં માસકલ્પ તથા ચાતુર્માસ. જેઠ સુદી ૩ ને શુક્રવારે કનકશ્રી કાલધર્મ પામ્યાં. સં. ૧૯૮૯ તથા ૧૯૯૦ માં જામનગરમાં ચાતુર્માસ. નાની ખાવડીમાં ફાગણ વદિ અને સોમવારે સમવસરણની રચના. સં. ૧૯૯૧માં મોટી ખાવડમાં ચાતુમાંસ. દાનસાગરજી સાથે સમાધાન થયું. પિષ સુદી ૧૫ ના દિને રંગપુરમાં સૌભાગ્યશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૯૨ માં જામનગરમાં ચાતુમસ. ડોસાભાઈ તારાચંદની વિધવા રડીઆતબાઈએ એમના ઉપદેશથી ભલસાણનો સંધ કાઢ્યો. મેપુર જિનાલયને વજદંડ મહોત્સવ વૈશાખ વદિ ૭ ને બુધવારે છગનલાલ ગોપાલજી હરજીએ કર્યો. જિનબિંબની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૯૯૩ માં જામનગરમાં ચાતુર્માસ. કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત કરી. માધ વદિ ૬ ને બુધવારે ધુણઆમાં જયંતીશ્રીને વડી દીક્ષા અપાઈ ગોરખડીમાં ચૈત્ર વદિ ૧૧ ને Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670