________________
પતિ
૧૧૦૩ ૩. વર્ધમાનપુરના રહીસ શ્રેષ્ઠી વર્ધમાન, ભાર્યા ઝાંઝરની પુત્રી અંગનાએ સુધરવામી કૃત ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત માણિજ્યકુંજસૂરિના ઉપદેશથી સં. ૧૫ર૬ ના આષાઢ વદિ ૧૩ ને ગુરુવારે લખાવી સાધુઓના વાંચનાર્થે સમર્પિત કરી. આ પ્રત સં. ૧૬૮૯ માં દિપબંદમાં પં. દયાકુથલગણિ પાસે હતી, જે જોધપુરના ગ્રંથભંડારમાં ઉપલબ્ધ છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૮૬૮.
૧૧૦૩ ઈ. સ. ૧૫૮૧ના ચૈત્ર સુદી ૧૨ અનન્તરે ૧૩ને બુધવારે એમના અજ્ઞાત શિષ્ય “શ્રાવક દેવસિક પ્રતિકમણ વિધિ” નામક ગ્રંથ લખ્યો. તેમાં ગ્રંથકારે આદિમાં શ્રી ચિક્કાર સ જ્ઞો નમઃા નેધી શ્રાવકની વિધિ વર્ણવી છે. સમાચારી વિષયક આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે, કેમકે શ્રાવકેની મૂળ વિધિનું પરિમાર્જિત સ્વરૂપ તેમાંથી જાણી શકાય છે. આજે તે જુદા સ્વરૂપે જ પ્રતિક્રમણ વિધિ આચરાય છે. અહીં આ વિશે વધુ ચર્ચા અપ્રસ્તુત છે. પ્રમાણુ સાહિત્ય
૧૧૦૮અ. અંચલગચ્છીય સમિતિલકરિ સુધીની પદાવલી કાન્તિસાગરજીના સંગ્રહમાં છે. નાગપુરીય ગચ્છીય આચાર્યોની નિધિની સ્વાધ્યાય પુસ્તિકા (સંકલન કાલ સં. ૧૪૭૧-૧૫૬૧)માં આ ગ્રંથને ઉલેખ હેઈને તેની મહત્તા સહેજે સમજી શકાય એમ છે. આ ઐતિહાસિક ગ્રંથ પણ અપ્રકટ જ છે.
શેખરસુરિ જેવા સાહિત્યકારોના ગ્રંથેની નોંધ “સ્વાધ્યાય પુસ્તિકામાં છે. ઉક્ત પદાવલીમાં જયનીતિમરિની પાટ પરંપરામાં રત્નોખર–મહીતિલક–સમતિલકને દર્શાવવામાં આવ્યા છે. આ પરંપરા અંગે વિશેષ અષણ આવશ્યક છે. નયચંદ્રગણિ
૧૨૦૩ અ. કેસરીરિના ગચ્છનાયક સમય દરમિયાન નયચંદ્રગણિએ સં. ૧૫૦૧ માં મંડલીનગરમાં રહીને ભદ્રબાહુ કૃત “ આવશ્યક નિર્યુક્તિ”ની પ્રત લખી, જે જોધપુરના સંગ્રહમાં છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૮૫. જયકેસરી સૂરિના પ્રતિષ્ઠા-લેખે
૧૨૦૪ અ. વલભીપુરનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની ખંડિત ધાતુ મૂતિ પર આ પ્રમાણે લેખ વંચાય છે...ચાવ મા ની છુ માર્યા હvમાં તદન થી અણઇચ્છે શ્રી ગાંकेशरिसूरि उपदेशेन श्री विमलनाथबिंब का० प्रति० श्री संघेन ॥ श्रीः ॥ કડવાશા
૧૨૩૭ અ. કાવાગચ્છની અન્ય પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે કડવાએ આઠ વર્ષની ઉમરે હરિહરનાં પડ્યો રચેલાં. આથી અંચલગચ્છીય શ્રાવકે તેને જૈન ધર્મ વિષયક પદ્યો રચવાનું કહ્યું. કડવાને જૈન ધર્મ અંગે જિજ્ઞાસા થતાં તે શ્રાવક અંચલગચ્છને ઉપાશ્રયે તેડી ગયો. પછી તે નિયમિત ઉપાશ્રયે જવા લાગે. જુઓઃ “બાલતઃ પ્રજાવાન સ્તોક દિને ભાઈ પ્રમુખ સત્રાંભ| ચતુર પાણિ આઠમા વર્ષથી હરિહરનાં પદબંધ કરી કેતલિ દિનાંતરિ પલવિક શ્રાદ્ધ મ. તિણિ કહિઉં જે તુહે હરિહરનાં પદબંધ કરે છઉ તિમ કાંઈ જૈનના માર્ગનું જે તે સારું છિ. પષ્ટિ જેન એવો શબ્દ સાંભળી જીવ આનંદ પામ્યો. કહિજે મુઝનિ જેને માર્ગ સંભલાવો. પછિ તે આંચલાઈકનું શ્રાવક પિતાનિ ઉપાશ્રય તેડી ગયું....”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com