________________
પુનઃ પ્રસ્થાન
૬૧
ગુરુ
અને પુષ્ટ બનાવી શકે હીં. માટે શ્રી શ્રી સવૈદ્યે જાગૃત થઈ ને અચલગચ્છને સ્વસ્થ અને પુષ્ટ બનાવવા માટે નીચે પ્રમાણે કાર્યો હાથ ધરવા જોઈ એ ઃ—અચલગચ્છના પ્રાણભૂત અચલગચ્છાચાય – આ બાબત નૈષ્ઠિક બ્રહ્મચારી ભટ્ટારક શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ થયા છે. માટે તેમના ભાવિ પટ્ટધરની મંડલાચાય તરીકે હમણાં રથાપના કરવી જોઈ એ. આ કાય શ્રી સંધ સિવાય કાઈનું નથી. સધને કદાચ એવા પશુ વિચાર ઉદ્ભવે કે યિત પિરવાર કયાં છે ? યતિવેશધારી ત્રણથી ચાર પણ પૂરા નથી તે! અચલગચ્છના પાટણી રાજ્ય કાના બળથી ચલાવે ? પરિવાર વિના કેમ શાભે ? સધને આ વિચાર ખરાબર જ છે. પરિવાર તા જોઈ એ જ, તે વિષયમાં હું' એમ કહું છું કે આચાર્યશ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરની પાટે જેતે સ્થાપવા હાય તે હંમેશને માટે સામી આચાય જીવનમાં જ રહેવા જોઈએ. આ સમય પરિગ્રહધારીનેા નથી. તેમ શ્રી સુધર્માંસ્વામીના પાટના ધણી તે। ત્યાગી જ હોય. આવી રીતે જે ત્યાગી માંડલાચાયની સ્થાપના શ્રી સંધ કરે તેા હું મારા સાધુ-સાધ્વીને પરિવાર પણ તે ત્યાગી મડલાચાય ને સોંપી દઉં. એટલે તે ત્યાગી મ`ડલાચાય ત્યાગી સાધુ-સાધ્વીના પરિવારથી શાભા પામશે, અને હું મારી વૃદ્ધાવસ્થાનું બાકીનું જીવન શાંતિમાં પસાર કરું—એટલે કે પરિવારથી નિવૃત્ત થાઉં. હાલમાં અચલગચ્છમાં કેટલાક સાધુ-સાધ્વી વિનાના વિચર્યા કરે છે. તેમ કાઈની આજ્ઞામાં પણ નથી. તે આ ગચ્છની શાભા નથી. તેમ શાસન વિરૂદ્ધ પણ છે. માટે તેવા સાધુ-સાધ્વી ઉપર શ્રી સંધે ક્રૂરજ પાડવી જોઈએ કે તમને અંચલગચ્છમાં રહેવુ હોય તેા આ ત્યાગી આચાય પાસેથી યાગ કરીને તેના શિષ્ય થઈ જાઓ અને તેની આજ્ઞામાં રહેા. હવેથી ગુરુ વિનાના સાધુ-સાધ્વીને નહીં માનવાની અમે જાહેરાત કરી દઈશું. આ પ્રમાણે કરવાથી ભડલાચાય ની આજ્ઞામાં લગભગ ૧૧૦ સાધુ-સાધ્વીઓને પરિવાર થશે. ત્યાર બાદ ગચ્છને સમૃદ્ધ બનાવવા અને સુંદર રીતે ચલાવવા માટે જે કાયદાકાનૂના ધડવા હોય તે મ`ડલાચાય તથા સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા સંધ મળીને ઘડે. શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરની પાટે તેમની હયાતિ ખાદ તે ત્યાગી શ્રમણુ, યિાવાન, સંધ માન્ય મડલાચાય ને ગુચ્છપતિ તરીકે શ્રી સંધે સ્થાપવા. ગચ્છના સાધુએ વિદ્વાન અને તે માટે તેમજ ગુચ્છના પૂર્વાચાર્યાં રચિત ગ્રંથાની શેાધ અને તેના તેમજ નવીન કૃતિના સ ંશાધન, પ્રકાશન અને પ્રચાર માટે પ્રબલ સાહાય કરવી જોઈ એ. કારણ કે એ ગચ્છનુ સદાને માટેનું ધન છે. ગચ્છ સાહિત્યથી શાભશે. વળી ગચ્છમાં સાધુ સંસ્થાની વૃદ્ધિ થાય તેવા શકય ઉપાય હાથ ધરવા જોઈ એ. સાધુ સંસ્થાની વૃદ્ધિથી ગચ્છ અહુ જ પુષ્ટ બનશે. આ રીતના ગચ્છને સમૃદ્ધ બનાવવાનાં કાર્યો કરવા માટે અચલગચ્છ શ્રી સંધ કટિબદ્ધ થાઓ ! એ તરફની ઉપેક્ષારૂપ નિદ્રાને ત્યજો અને જાગૃત થઈ તે પ્રગતિને માટે પગલું ભરી ! એજ એક શુભાભિલાષા. મારી ૮૨ વર્ષની જરિત વય થઈ. છેલ્લે છેલ્લે તમને આ ચેતવણી આપી છે. આ કાય અતિ ત્વરાથી કરા; આજે થાતુ હાય તા કાલ ન કરી. મારું પાકું પાન છે. એટલેથી સમજશે ! '
આચાર્યં દાનસાગરસૂરિ તથા આચાય તેમસાગરસૂરિ
૨૬૩૭. રાહાવાળા કેટડાના ગણપત પરબત, ભાર્યાં કુંવરબાઈની કૂખે સં. ૧૯૪૪ માં વજીભાઈને જન્મ થયા. તેમણે પાલીતાણામાં સં. ૧૯૬૬માં ગૌતમસાગરજી પાસે અધ્યયન કરી માધ સુદી ૧૩ને સેામવારે અમદાવાદમાં ૨૨ વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ દાનસાગર નામ આપી પોતાના શિષ્ય કર્યાં. નવાવાસના લાલજી પુનશી તથા વરાડીઆના ગેલા માણેકે દીક્ષેાત્સવ કર્યાં. ચૈત્ર વદ ૫ ના દિને ઘાટકોપરમાં એમને વડી દીક્ષા અપાઈ અને પ્રથમ ચાતુર્માંસ ગુરુ સાથે મુંબઈમાં જ રહ્યા.
૨૬૩૮. એમની આત્મ નિ`ળતા અને ભદ્રિકતા પાછળ એમનાં કુટુંબમાં એતપ્રેત થયેલા ધામિક
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com