Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 624
________________ પુન: પ્રસ્થાન ૧૯૭૧ કપૂરસાગરજી વાગડના. મૂલ નામ કાનજી ભીમજી. માગશર સુદી ૧૧ ને શુક્રવારે માંડવીમાં દીક્ષા. ૧૯૭૧ ગુલાબસાગરજી કોટડાના. મૂલ નામ ગેલા પરબત. કપૂરસાગરજી સાથે જ દીક્ષા. દાનસાગરજીના શિષ્ય થયા. સં. ૧૯૭૨ માં મુંબઈમાં કાલધર્મ. ૧૯૮૨ ક્ષાંતિસાગરજી આઈ. મૂલ નામ ખીમજી હીરજી. માગશર સુદી ને કે નાગેડીમાં નીતિસાગરજી પાસે દીક્ષા. ફાગણ વદિ ૫ ના દિને મોડ પુરમાં વડી દીક્ષા. ૧૯૮૨ અતિસાગરજી ફાગણ સુદી ૭ ને સોમવારે મેપુરમાં દીક્ષા. હાલ વિદ્યમાન છે ૧૯૯૩ ગુણસાગરજી વર્તમાનમાં એક માત્ર વિદ્યમાન આચાર્ય. વિશેષ પરિચય હવે પછી. ૨૬૩૦. ઉપર્યુક્ત શ્રમણો ઉપરાંત રવિચંદ્રજી અને એમના શિષ્યો પણ કેટલોક સમય ગૌતમસાગરજીની આજ્ઞામાં રહેલા. નવીનારના ભારમલ તેજુ ભાર્યા લીલબાઈ પુત્ર રતનશી, સં. ૧૯૪૩ના શ્રાવણ સુદી ૨ ના દિને જન્મ. સ્થાનકવાસી વિજપાલ પાસે મુંદરામાં સં. ૧૯૬૩ ના ચિત્ર સુદી ૧૩ના દિને દીક્ષા લીધી. પછી ધીરવિજય પાસે પણ રહ્યા. અંતે જિનેન્દ્રસાગરસૂરિએ સાંધાણુમાં વાસક્ષેપ આપી રવિચંદ્રનામ સ્થાપ્યું. અંજારના સંઘના આગ્રહથી સં. ૧૯૬૯માં ગૌતમસાગરજીની આજ્ઞામાં રહ્યા. સં. ૧૪ માં શેરડીના કાનજી ઘેલા તથા તલકશી નાગઇ ઘેલાએ. આકાલાથી ભાંડક તીર્થને સંધિ કાઢેલો તે પ્રસંગે વૈશાખ વદિ ૭ને શનિવારે ત્યાંના સંઘોએ મળીને તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. એમના ઉપદેશથી અમલનેરથી માંડવગઢને સંધ પણ નીકળેલ. તેમણે અનેક પૂજાઓ અને પદ્યકૃતિઓ રચી. તેમણે જાયના કેરશી પચાણ અને સાભરાઈને ભાણજી કાથડને દીક્ષા આપી અનુક્રમે કપૂરચંદ્ર અને ભાઈચંદ્ર નામ રથાપ્યાં. ક્યુરચંદ્ર પ્રખર વિદ્વાન અને સ્તવનકાર હતા. આ ચંદ્ર શાખામાં ગુણચંદ્ર, માણેકચંદ્ર, પૃથ્વીચંદ્ર, મંગળચંદ્ર, નેમચંદ્ર, વિશાલચંદ્ર, દેવચંદ્ર, વૃદ્ધિચંદ્ર, હીરાચંદ્ર અને રામચંદ્ર થયા. છેલ્લા બે શ્રમણો વિદ્યમાન છે. એમને સાધ્વી સમુદાય પણ ઘણો વિશાળ હતો. રવિચંદ્ર સં. ૨૦૦૨ ના શ્રાવણ વદિ ૨ ના દિને પાલણપુરના ગઢગામે કાલધર્મ પામ્યા. ત્યાં વીરવાડીમાં એમની પાદુકા હજી પૂજાય છે. ૨૬૩૧. ઉપા. રવિચંદ્રજીને આજ્ઞાવતિ સાધુસાધ્વી પરિવાર હાલમાં આ પ્રમાણે વિદ્યમાન છે – ક્રમ નામ ગામ દીક્ષા મિતિ–સ્થળ વડી દીક્ષામિતિ-થળ (૧) હીરાચંદ્રજી વડોદરા સં. ૨૦૦૯ ચત્ર વ. ૧૩ સેમ.(કેટડી) સં. ૨૦૦૯ જે.શુ. ૯ શનિ(ગોધરા) (૨) રામચંદ્રજી ભચાઉ સં. ૨૦૧૧ (પાલીતાણા) સં. ૨૦૧૧ (પાલીતાણા) ૧ ઝવેરશ્રીજી દેવપુર સં. ૧૯૬૩ જે.સે. (દેવપુર) સં. ૧૯૬૪ જે. વ. (સાભરાઈ) ૨ કાંતિશ્રીજી સુથરી સં. ૧૯૮૨ જેસુ.૭ સેમ (રામાણીઆ) સં. ૧૯૮૩ મ. સુ. ૫ રવિ (બીદડા) ૩ ગુણશ્રીજી તલવાણ સં. ૧૯૮૩ છે. (તલવાણા) સં. ૧૯૮૪ મ. સુ. ૫ રવિ (વઢ) ૪ તારાશ્રીજી રાપરગઢવાલી સં. ૧૯૮૮ ૩. સુ. ૧૧(રાપર) સં. ૧૯૮૯ પો. સુ. ૩ ( જાય) ૫ ભાનુશ્રીજી સાએરા સં. ૧૯૯૨ (ભીંઅસરા) સં. ૧૯૯૩ (ભૂજપુર) ૬ દર્શનશ્રીજી મંજલ રેલડીઆ સં. ૧૯૯૩ ૧. સ. ૬ (ભંજલ) સં. ૧૯૯૪ ૧. (બીદડા) ૭ રામશ્રીજી ચાંગડાઈ સં. ૧૯૯૩ ૧. સુ. ૬ (મંજલ) સં. ૧૯૯૪ ૧. (બીદડા) ૮ રત્નશ્રીજી રાયણ સં.૧૯૯૮ ભા. ૧, ૫ સોમ (રાયણ) સં. ૧૯૯૯ ૫. . ૧૩ (બા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670