Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 613
________________ () ૫૮૮ અચલગચ્છ જિશન (૬) કોઠારાના રતનશી ઉકેડા ભાર્યા. ખેતબાઈએ સં. ૧૯૬૯ પો. વ. ૯ બુધે. શ્રી આદિનાથ દે. નં.૩૩. સાએરાના ધારશી રામજીએ સં. ૧૯૭૧ કા. સુ. ૧૦ બુધે. શ્રી સંભવનાથ દે. નં. ૪ર. નલીઆના રતનશી રાઘવજી, નરપાર પાસુએ સં. ૧૯૭૩ મ. સુ. ૧૧ શુક્ર શ્રી આદિનાથ દે. નં. ૪૩. (૯) પરજાઉના રતનશી આશારીઆએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૬. (૧૦) વરાડીઆના શિવજી કરમશી માયાના પુત્રોએ સ. ૧૯૬૧ અ. વ. ૩ બુધે. શ્રી આદિનાથ દે. નં.૫૭. (૧૧) વારાપધરના જીવરાજ ભારમલ દેવશીએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૮. (૧૨) મંજલ રેલડીઆના ખીમજી હંસરાજે સં. ૧૯૫૬ પો. વ. ૮ બુ. શ્રી પાર્શ્વનાથ દે. નં. ૨. (૧૩) વારાપધરનાં માનબાઈ માલશી દેવશીએ સં. ૧૯૪૧ પિ. સુ. ૧૨ બુધે શ્રી અરનાથ દે. નં. ૬૪. (૧૪) કેઠારાના લખમશી લાલજી વરસંગે સં. ૧૯૫૯ મ. સુ. ૫ સોમે શ્રી વાસુપૂજ્ય દે. નં. ૭૮. (૧૫) નલીઆના શામજી માલશીએ સં. ૧૯પર મા. સુ. ત્રણ બિંબોની પ્રતિષ્ઠા કરી. કે. નં. ૭. (૧૬) જખૌના ગોવિંદજી કાનજી પાંચારીઆએ સં. ૧૯૬૭ મ. સુ. ૫ શનિ. ચૌમુખ જિનાલય બંધાવ્યું. ૨૫૮૬. નરશી કેશવજીની મૂક્યાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) નલીઆના ટોકરશી દેવજી જેવત સં. ૧૯૬૦ હૈ. સુ. ૧૨ બુધવારે દેરી બંધાવી. જખૌના ટોકરશી કાનજીએ સં. ૧૯૬૮ ફા. સુ. ૨ મંગળ શ્રી મુનિસુવ્રતની દેરી બંધાવી. નલીઆના રતનશી ભીમજીએ સં. ૧૮૬૧ મા. સુ. ૫ સોમે દેરી બંધાવી. લાલાના દેવજી ગોવિંદજી દેઢીઆએ સં. ૧૯૫૮ માં દેરી બંધાવી. સં. ૧૯૬૦ ૨. સુ. ૫ બુધે પ્રતિષ્ઠા. નલીઆના કેશવજી ભારમલની પુત્રી જેતબાઈએ સં. ૧૯૬૯ પો. સુ. ૭ મંગળવારે શ્રી વીર દેરી બંધાવી. ઠારાના નરશી કેશવજીની પુત્રી રાજબાઈએ સં. ૧૯૫૮ ઉં. વ. ૬ બુધે શ્રી નેમિનાથ દેરી બંધાવી. ઉક્ત નરશીશેઠની પુત્રી જમનાબાઈ, સુથરીના ભાણજી જેઠા વિરમની વિધવાએ શ્રી નેમિનાથ દેરી બંધાવી. (૮) સુથરીના તેજપાલ વિરમની વિધવા જેઠીબાઈએ સં. ૧૯૭૧ કા. વ. ૬ સોમે શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૯) બાંડીઆના ઉકેડા ખીમજીની વિધવા વેલબાઈએ સં. ૧૯૭૨ મ. સુ. ૪ સોમે શ્રી વીર દેરી બંધાવી. (૧) સુથરીના માણેકજી રૂપશી પીતાંબર સં. ૧૯૭૭ મા. સુ. ૨ રવિ. શ્રી મલીનાથ દેરી બંધાવી. (૧૧) વારાપરના માલશી દેવશીએ સં. ૧૯૭૧ . સુ. ૩ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૨) તેરાના કેશવજી ભીમજી છેડાએ સં. ૧૯૫૫ પિ. વ. ગુરુ શ્રી અનંતનાથ દેરી બંધાવી. (૧૩) નલીઆના હેમરાજ ધનરાજ ખીંઅરાજ નાગડાએ શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૧૪) વાંકુના વીરજી ત્રીકમની વિધવા રતનબાઈએ સં. ૧૯૯૭મ. સુ. ૭ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૫) સુથરીને દામજી મેઘણ રાઘવે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૬) નાયકભાઈ તથા ગોવિંદજીભાઈએ સં. ૨૦૧૨ મા. સુ. ૫ બુધે શ્રી આદિનાથબિંબને પધરાવ્યાં. ૨૫૮૭. કેશવજી નાયકની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) આરીખાણાના લધા રામજી માલુએ સં. ૧૫૦ આ. સુ. ૯ રવિ. શ્રી સંભવનાથ દેરી બંધાવી. (૨) વરાડીઆના લખમશી માણેક ભાર્યા પ્રેમાબાઈએ સં. ૧૯૮૭ માં (૧)ને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૩) કોઠારાના જેઠાભાઈ નરશીએ સં. ૧૯૫ર હૈ. સુ. ૧૫ સામે શ્રી વીરપ્રભુ દેરી બંધાવી. (૭) ઉક્ત નાશ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670