________________
પટ6
અંચલગચ્છ દિગ્દર્શન ક્ષમાનંદજીના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. પરજાઉના હીરજી ખેતશી મેપાણીએ તથા અન્ય શ્રેષ્ઠીવર્યોએ ભાંડુપમાં સેનિટેરિયમ બંધાવ્યું.
૨૫૯૧. સધિવના શિવજી દેરાજ ખેનાએ ભાયખલામાં મોતીશા કારિત જિનાલય સામે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. ધ્વજા–રોપણને હક્ક અબાધિત રાખી આ જિનાલયને વહીવટ ત્યાંના ટ્રસ્ટને સોંપી દીધેલ.*
૨૫૯૨. કચ્છી વીશા ઓશવાળ સંઘે ભાતબજારમાં સં. ૧૯૯૦ ના વૈશાખ સુદી ૬ ને સોમવારે શ્રી આદિનાથ જિનાલય, લાલવાડીમાં સં. ૧૯૮૨ માં શ્રી સુવિધિનાથ જિનાલય તથા ઘાટકોપરમાં સં. ૧૯૯૬ માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય તથા ઉપાશ્રયો બંધાવ્યાં. માટુંગાનાં જિનાલય વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. આ કાર્યોમાં રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલની ઘણી સેવાઓ છે.
૨૫૯૩. મુલુંડમાં સં. ૧૯૭૫ માં ગૃહત્ય હતું. ત્યાં રાણબાઈ હીરજી તથા હરગોવિંદ રામજી સમેત સંઘના પ્રયાસોથી શિખરબંધ જિનાલય અને ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યાં. મૂલનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મળેલ. સં. ૨૦૦૯ ના ફાગણ સુદી ૫ ને બુધવારે તેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાણબાઈમાએ રૂ. ૧૧૨૫] સંધને અર્પતાં ઉપાશ્રયનાં ઉપરનાં વ્યાખ્યાન
* વહીવટ સોંપતી વેળાએ તેમણે સં. ૧૯૩૮ ના શ્રાવણ વદિ ૧૦ને ગુસ્વારે કરેલા દસ્તાવેજની નકલ ખાના દેવજી દામજી દ્વારા પ્રાપ્ત થઈ છે, જેને મૂળ ભાગ આ પ્રમાણે છે :
To Sha Dayachand Malukchand, the agent (constituted attorney) of Sheth Khimchandbhai Motichand, written by Sha Shavji Deraj. To
hereby give you in writing that there is a Derasarji in your Wadi, known as Sheth Motisha's Wadi, situated in the lane called Love Lane on the Byculla Road outside the Fort of Bombay. On the door of that Derasarji you have got prepared a new inner room of marbles (Gabhara ) and in that at your direction (with your permission ) we have installed an idol (Pratimaji). We have no right; privilege or ownership of any kind whatsoever over the said idol (Pratimaji) in accordance with the Scriptures of our Jain religion and in this also we have no right, title or interest of any sort. We may perform the birthday ceremony of Swami Ajitnathji Maharaj according to our status and position in life and only upto the time we and our family are in a position to do so. But we have no right of any kind whatsoever over the aforesaid idol ( Pratimaji ) and Derasarji and we, our present heirs as well as our future heirs and our family have also no right (over the same ). This what is written above is agreeable to and binding on us and our heirs and representatives. Samvat year 1938. Second Shravan Vad 10th, the day of the week being Thursday, corresponding with English date the 7th day of September 1882.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com