________________
()
૫૮૮
અચલગચ્છ જિશન (૬) કોઠારાના રતનશી ઉકેડા ભાર્યા. ખેતબાઈએ સં. ૧૯૬૯ પો. વ. ૯ બુધે. શ્રી આદિનાથ દે. નં.૩૩.
સાએરાના ધારશી રામજીએ સં. ૧૯૭૧ કા. સુ. ૧૦ બુધે. શ્રી સંભવનાથ દે. નં. ૪ર.
નલીઆના રતનશી રાઘવજી, નરપાર પાસુએ સં. ૧૯૭૩ મ. સુ. ૧૧ શુક્ર શ્રી આદિનાથ દે. નં. ૪૩. (૯) પરજાઉના રતનશી આશારીઆએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૬. (૧૦) વરાડીઆના શિવજી કરમશી માયાના પુત્રોએ સ. ૧૯૬૧ અ. વ. ૩ બુધે. શ્રી આદિનાથ દે. નં.૫૭. (૧૧) વારાપધરના જીવરાજ ભારમલ દેવશીએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૮. (૧૨) મંજલ રેલડીઆના ખીમજી હંસરાજે સં. ૧૯૫૬ પો. વ. ૮ બુ. શ્રી પાર્શ્વનાથ દે. નં. ૨. (૧૩) વારાપધરનાં માનબાઈ માલશી દેવશીએ સં. ૧૯૪૧ પિ. સુ. ૧૨ બુધે શ્રી અરનાથ દે. નં. ૬૪. (૧૪) કેઠારાના લખમશી લાલજી વરસંગે સં. ૧૯૫૯ મ. સુ. ૫ સોમે શ્રી વાસુપૂજ્ય દે. નં. ૭૮. (૧૫) નલીઆના શામજી માલશીએ સં. ૧૯પર મા. સુ. ત્રણ બિંબોની પ્રતિષ્ઠા કરી. કે. નં. ૭. (૧૬) જખૌના ગોવિંદજી કાનજી પાંચારીઆએ સં. ૧૯૬૭ મ. સુ. ૫ શનિ. ચૌમુખ જિનાલય બંધાવ્યું.
૨૫૮૬. નરશી કેશવજીની મૂક્યાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) નલીઆના ટોકરશી દેવજી જેવત સં. ૧૯૬૦ હૈ. સુ. ૧૨ બુધવારે દેરી બંધાવી.
જખૌના ટોકરશી કાનજીએ સં. ૧૯૬૮ ફા. સુ. ૨ મંગળ શ્રી મુનિસુવ્રતની દેરી બંધાવી. નલીઆના રતનશી ભીમજીએ સં. ૧૮૬૧ મા. સુ. ૫ સોમે દેરી બંધાવી. લાલાના દેવજી ગોવિંદજી દેઢીઆએ સં. ૧૯૫૮ માં દેરી બંધાવી. સં. ૧૯૬૦ ૨. સુ. ૫ બુધે પ્રતિષ્ઠા. નલીઆના કેશવજી ભારમલની પુત્રી જેતબાઈએ સં. ૧૯૬૯ પો. સુ. ૭ મંગળવારે શ્રી વીર દેરી બંધાવી.
ઠારાના નરશી કેશવજીની પુત્રી રાજબાઈએ સં. ૧૯૫૮ ઉં. વ. ૬ બુધે શ્રી નેમિનાથ દેરી બંધાવી. ઉક્ત નરશીશેઠની પુત્રી જમનાબાઈ, સુથરીના ભાણજી જેઠા વિરમની વિધવાએ શ્રી નેમિનાથ
દેરી બંધાવી. (૮) સુથરીના તેજપાલ વિરમની વિધવા જેઠીબાઈએ સં. ૧૯૭૧ કા. વ. ૬ સોમે શ્રી ધર્મનાથ
દેરી બંધાવી. (૯) બાંડીઆના ઉકેડા ખીમજીની વિધવા વેલબાઈએ સં. ૧૯૭૨ મ. સુ. ૪ સોમે શ્રી વીર દેરી બંધાવી. (૧) સુથરીના માણેકજી રૂપશી પીતાંબર સં. ૧૯૭૭ મા. સુ. ૨ રવિ. શ્રી મલીનાથ દેરી બંધાવી. (૧૧) વારાપરના માલશી દેવશીએ સં. ૧૯૭૧ . સુ. ૩ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૨) તેરાના કેશવજી ભીમજી છેડાએ સં. ૧૯૫૫ પિ. વ. ગુરુ શ્રી અનંતનાથ દેરી બંધાવી. (૧૩) નલીઆના હેમરાજ ધનરાજ ખીંઅરાજ નાગડાએ શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૧૪) વાંકુના વીરજી ત્રીકમની વિધવા રતનબાઈએ સં. ૧૯૯૭મ. સુ. ૭ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૫) સુથરીને દામજી મેઘણ રાઘવે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૬) નાયકભાઈ તથા ગોવિંદજીભાઈએ સં. ૨૦૧૨ મા. સુ. ૫ બુધે શ્રી આદિનાથબિંબને પધરાવ્યાં.
૨૫૮૭. કેશવજી નાયકની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) આરીખાણાના લધા રામજી માલુએ સં. ૧૫૦ આ. સુ. ૯ રવિ. શ્રી સંભવનાથ દેરી બંધાવી. (૨) વરાડીઆના લખમશી માણેક ભાર્યા પ્રેમાબાઈએ સં. ૧૯૮૭ માં (૧)ને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૩) કોઠારાના જેઠાભાઈ નરશીએ સં. ૧૯૫ર હૈ. સુ. ૧૫ સામે શ્રી વીરપ્રભુ દેરી બંધાવી.
(૭) ઉક્ત નાશ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com