Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 599
________________ અંચલગચ્છ દિગ્દર્શન ગઢવાળીમાં શ્રી ગોડીજીનું. ભવાનજી ચાંપશીની માતા વાલબાઈએ ગોડીજીનાં જિનાલયને ખર્ચ આપો તથા ગંગાબાઈ ટેકરશી માણેકે પ્રતિષ્ઠા કાર્યો કર્યા. શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા ઉક્ત ઘણું જિનાલયોના જીર્ણોદ્ધાર થયા. ૨૫૨૪. સુરતના અંચલગચ્છીય શ્રાવકોએ સં. ૧૯૩૯ ના માઘ સુદી ૫ ને સોમવારે પ્રતિષ્ઠાઓ કરાવી. દશા શ્રીમાળી હીરાચંદ મોતીચંદે (ભાર્યા જેકેર) તથા ઓશવાળ શ્રાવકે ખીમચંદ પૂરચંદ, જીવણચંદ કેશરીચંદ (ભાર્યા નંદકુંવર ) વિગેરેએ જિનબિંબો ભરાવ્યાં. એ વખતે અંચલગચ્છીય શ્રમણોને વિહાર એ તરફ ન હોઈને વિજયગુણરત્નસૂરિ શિ. પં, નવલવિજયે પ્રતિષ્ઠા કરાવી. જુઓ - ગોપીપુરામાં શ્રી સંભવનાથ જિનાલયના ગોખલાના લેખ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670