________________
૫૦૬
અંચલગચ્છ દિગદર્શન (૮) ત્રીશ અતિશયને છંદ : સં. ૧૭૮૮ ના અરસામાં ર.
(૯) ગુણવર્મા રાસ : જિનપૂજાનાં માહાભ્યને પ્રકટ કરનારે ૭૨૦૦ કલેક પરિમાણને આ ગ્રંથ રસં. ૧૭૯૦ ના આષાઢ સુદ ૨ ને દિને સુરતમાં ચાતુર્માસ રહીને ત્યાંના શાહ ગુલાબચંદના આગ્રહથી ર. કવિ રચનાનું વર્ષ “નય નિધિ મુનિ શશિ” એમ જણાવતા હોઈને તથા પિતાનું નામ જ્ઞાનસાગર દર્શાવતા હેઈને રચનાનું વર્ષ સં. ૧૭૯૨ સંગતપ્રતીત જણાય છે. કેમકે સં. ૧૭૯૭ ના કાતિક સુદી ૩ ને રવિવારે તેઓ આચાર્યપદસ્થ થયા અને એમનું નામ ઉદયસાગરસૂરિ રાખવામાં આવેલું. “નય'ને બેને આંક પણ સ્વીકારી શકાય છે. વિદ્વાનેએ સં. ૧૭૯૭નું વર્ષ કેમ સ્વીકાર્યું હશે એ પ્રશ્ન છે. માણિક્ષસુંદરસૂરિની સંસ્કૃત કૃતિને કવિએ આધાર લીધો છે, એટલે કથાવસ્તુ વિશે પુનર્લેખન અપ્રસ્તુત છે. આ રાસ કવિની શ્રેષ્ઠ પદ્યકૃતિ છે. વિશેષ માટે જુઓ પાલીતાણાના જે. ધ. વિ. પ્રસારક વર્ગ દ્વારા પ્રકાશિત આ રસની પ્રસ્તાવના. સંક્ષેપમાં, કવિએ રસમાધુર્ય અને શબ્દ-લાલિત્ય સારું દર્શાવ્યું છે. કાવ્યમાં મુખ્યત્વે દેશીઓ અને દુવાઓને ઉપયોગ છે, વચ્ચે સંસ્કૃત અનુટુપ શ્લેક પણ આવે છે, એટલે સંસ્કૃત મહાકાવ્યની શૈલીને તે અનુસરતું જણાય છે. દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર નીતિશાસ્ત્ર, શુકનશાસ્ત્ર દયાદિ વિષયક બાબત પણ કવિએ વણી લીધી છે.
(૧૦) કલ્યાણસાગરસૂરિ રાસ : કવિનાં નામે આ કૃતિ પ્રસિદ્ધ થઈ છે, જેની પ્રમાણભૂતતા શંક્તિ છે. પ્રકાશિત કૃતિ દ્વારા જણાય છે કે સં. ૧૮૦૨ ના શ્રાવણ સુદી ૬ ના દિને માંડવીમાં રહીને વધુ માનશાહના પ્રપૌત્ર વલમજી શાહના આગ્રહથી કવિએ રાસ ર. ગ્રંથની અનેક બાબતો તત્કાલીન પ્રમાણેથી નિરાધાર કરે છે.
(૧) સ્નાત્ર પંચાશિકા : આ કૃતિનું અ૫રનામ “સમ્યકત્વ દીપિકા છે. સં. ૧૮૦૪ ના પિષ સુદી ૧૫ ને સોમે કવિએ આ ગ્રંથ રચ્યો. પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે યોગ્યવિમલ સાધુ અને દાનસાગરની પ્રાર્થનાથી આ ગ્રંથની પાલીતાણામાં રચના કરવામાં આવી છે. શ્રીમાલવંશીય દેવગુરુ ભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિ માટે આ ગ્રંથ રચાયો. પ્રે. વેલણકરની નોંધ અહીં ઉપયોગી છે.
FATTTTTT (Gram 1300 ) another similar collection (containing 50 stories on Jina worship) compiled by Udayasagara, pupil of Vidyasagara-suri of the Vidhipaksa Gaccha in Sam. 1804. It is also called Samyaktva-dipika Svopajna Vritti. (Jinaratna Kosa. p. 456).
(૧૨) પડાવશ્યક સઝાય –આદિ–સબુરુને પ્રણમીજે. (૧૩) શીયલની સઝાય –આદિ-“સુણ સુણ પ્રાણું શીખડી.” (૧૪) સ્થૂલિભદ્ર સઝાય-વિધ્યવિજયજીના સંગ્રહમાં છે. જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫૮૧. (૧૫) કલ્પસૂત્ર લઘુવૃત્તિ :-મોટી પદાવલીમાં ઉલ્લેખ છે. (૧૬) શ્રાવક વ્રત કથા –મોટી પદાવલીમાં ઉલ્લેખ છે. (૧૭) આતુર પ્રત્યાખ્યાન અવસૂરિ – જૈન ગ્રંથાવલીની નોંધ. (૧૮) પૂજા પંચાશિકા –ખેડાના ભંડારમાં છે. “જિનરત્નશ ની નેધ,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com