________________
પર
અંચલગચ્છ દિગ્દર્શન
પુનિતશેખર
ભક્તિશેખર
રંગશેખર
મેઘશેખર
પ્રતાપશેખર
દયાળશેખર
મૂલશેખર
નમશેખર
વલ્લભશેખર
પ્રધાનશેખર
પ્રમોદશેખર
કુંવરશેખર
વસંતશેખર
માણેકચંદ
હતશેખર
લલિતશેખર
દોલતશેખર
હેમચંદ
સુરચંદ
કરશન
તેજશેખર
મગનલાલ
ધનજી
વેલજી
હીરાચંદ
મોતીચંદ
ગજેન્દ્રબુધ - ૨૨૯૭. પુનિતશેખરે અને ભક્તિશેખરે તેરામાં આવી પિશાળ બંધાવી જેને કચ્છનાં રાજ્ય તરફથી આશ્રય મળેલું તથા સં. ૧૮૭૮ ના માગશર સુદી ૬ ને સામે શ્રી શામળાપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા વખતે રાજેન્દ્રસાગરસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના રંગમંડપના કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. ગોખમાં શિલાપ્રશસ્તિ છે. ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે જિનાલય બંધાવ્યું હતું એમ “જેનતીય', ભા. ૧, પૃ. ૧૪ માં ઉલ્લેખ છે. મંદિરમાં પાષાણની ૪, ધાતુની ૬, સેનાની ૨, ચાંદીની ૧ મળી કુલ્લે ૧૩ પ્રતિમાઓ છે. પાસે શ્રી જીરાવલા પાર્શ્વનાથનું જિનાલય છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com