________________
પ૦૮
અચલગચ્છ દિગ્દર્શન 1826 asvin sukla 2 in Surat-bandara at the age of 63. He composed Snatri-panchasika (see Peterson, III Rep. pp. 236-9); in the date V. 6. read varshe'bdhi-khahindumite=1804, instead of abdhi--khagnindu = 1304. For Kshamasagara gani see No. 69. ( The Indian Antiquary, Vol. XXIII, p. 178.)
૨૨૨૮. પ્રો. પીટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬-૮૨ ના અહેવાલમાં “સ્નાત્ર પંચાશિકા' વિશે સુંદર નેંધ લખી છે, જે નિક્ત છે—
Udayasagara-Author of the Snatripanchasika.“ Vidhipakshagachchhadhiraja pujya bhattaraka.” Udayasagara, who composed this book in Samyat 1804 (? wrote perhaps “Varshe'bdhikhashtindumite") in Padalipta city (Palitana) of Saurashtra (Sorath ), gives his spiritual genealogy as follows :– (1) Dharmamurti. Of the Chandra kula and the Vidhipaksha gachchha.
See Weber II, p. 257.
Sivasindhusuri (3) Amarabdhisuri ( Amarasagarasuri ). (4) Vidyasagara.“ Upakes avansajanushah.” (5) Udayodadhi (Udayasagara) Our author. Sivasindhusuri in this
list is a synonym of Kalyanasagara (See that sentry : iva=kalyana and sindhu=sagara). His guru was Dharmagutti (Dhammamutti at 3,
p. 220, must be a mistake for Dhammamutti). Udayasagara wrote at the request of Vimala sadhu. 3, App. p. 236. સ્વર્ગગમન
૨૨૩૦. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યભારત, મહારાષ્ટ્ર અને દખણના પ્રદેશમાં અપ્રતિહત વિચરી, અનેક ભવિ છને ધર્મ પમાડી, જિનશાસનને ઉઘાત કરીને તેમજ ગચ્છને મહિમા વધારીને ગચ્છનાયક ઉદયસાગરસૂરિ ૬૩ વર્ષની વયે સં. ૧૮૨૬ ના આસો સુદી ૨ ના દિને સુરતમાં દિવંગત થયા.
૨૨૩૧. એમનાં સ્વર્ગગમનનાં વર્ષ માટે પ્રમાણમાં વિરોધાભાસ વર્તાય છે. ડો. કલાટ અને ભીમશી માણેકે સં. ૧૮૨૬ નું વર્ષ નોંધ્યું છે, જ્યારે પટ્ટાવલી-યંત્રમાં તેમણે ૭૩ વર્ષનું આયુ પામ્યું એવા ઉલ્લેખો પણ મળે છે. જુઓ “શતપદી-ભાષાંતર,' પૃ. ૨૨૩ પ્ર. રવજી દેવરાજ. સં. ૧૮૨૮માં સુરતમાં જ્ઞાનસાગરે રચેલી પદાવલીમાં એમની વિદ્યમાનતા જણાવી છે. પર્વ મઢીયાત્તે સુવઃ સંતિ નિરપાર્વમિંદરું પવિત્રતો વિવરતિ આ ઉલ્લેખ દ્વારા સં. ૧૮૨૮ સુધી ઉદયસાગરસૂરિની વિદ્યમાનતા નિર્ણિત થાય છે.
૨૨૩૨. પ્રતિકા લેખે દ્વારા જોયું કે સં. ૧૮૨૭ ના માઘ સુદી ૨ ને શુક્રવારે ઉદયસાગરસરિએ જિનબિંબની પ્રતિષ્ટા કરાવી. આ ઉત્કીર્ણિત પ્રમાણ ધારા પણ સ્પષ્ટ થાય છે કે તેઓ સં. ૧૮૨૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com